1. Home
  2. Tag "Rafale"

રફાલ ડીલની બબાલ: કેગનો રિપોર્ટ સંસદમાં કરાયો રજૂ, કોંગ્રેસની જેપીસી તપાસની માગણી યથાવત

મંગળવારે સંસદની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસે રફાલના મુદ્દા પર ભારે હંગામો કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની તપાસની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે. તેના સંદર્ભે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જેપી તપાસનું કોઈ ઔચિત્ય બાકી રહેતું નથી. રફાલ ડીલ પર મચેલા રાજકીય ધમાસાણ વચ્ચે કેગનો રિપોર્ટ સંસદમાં […]

RAGAનો રાગ રફાલ: કોંગ્રેસ અધ્યક્ષનો સવાલ, અનિલ અંબાણીને દશ દિવસ પહેલા કેવી રીતે ખબર હતી ડીલની વાત?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર શાબ્દિક હુમલો કર્યો છે. મંગળવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક ઈમેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ક્હયુ હતુ કે એરબસ કંપનીના એક્ઝિક્યૂટિવે ઈમેલમાં લખ્યું છે કે ફ્રાંસના સંરક્ષણ પ્રધાનની ઓફિસમાં અનિલ અંબાણી ગયા હતા. બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે […]

રફાલ ડીલ : “ ચોકીદારને ચોર” સાબિત કરવા રાહુલ ગાંધી બેબાકળા, ‘મોદીએ એન્ટિ કરપ્શનની ક્લોઝ હટાવી કરી ચોરી’!

લખનૌમાં પોતાની રાજકીય શક્તિના પ્રદર્શન પહેલા ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે રફાલ યુદ્ધવિમાનના સોદામાં વડાપ્રધાન મોદીએ ચોરી કરી છે, એ વાતની પુષ્ટિ સંરક્ષણ મંત્રાલય પણ કરી રહ્યું છે. તેમણે કહ્યુ છે કે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદી બીજી જ ડીલ કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code