રાજ્યના 206 જળાશયમાં 47.51 ટકા પાણીનો સંગ્રહ, 26 ડેમ છલકાયાં
સૌરાષ્ટ્રના 141 પૈકી 18 ડેમ ભરાયાં કચ્છના 20 પૈકી 7 જળાશયો છલકાયાં 37 ડેમ 90 ટકા જેટલા ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા વરસાદને પગલે જળાશયો અને નદીઓમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે, રાજ્યના 206 ડેમ પૈકી 26 ડેમ છલકાયાં […]


