1. Home
  2. Tag "Rajinikanth"

લોકસભા ઈલેક્શન 2024: રજનીકાંત, વિજય સેતુપતિ અને અજિત સહિત આ સાઉથ સ્ટાર્સે કર્યું મતદાન

બેંગ્લોરઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તમિલનાડુની તમામ બેઠકો ઉપર આજે જ મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતાના કલાકારોએ પણ મતદાન કર્યાં બાદ પ્રજાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. સુપર સ્ટાર રજનિકાંત, અજિત કુમાર, શિવકાર્તિકેયને મતદાન કર્યું હતું. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર રમેશ બાલાના જણાવ્યા અનુંસાર, અજિત […]

33 વર્ષ પછી ફરી એકવાર સાથે જોવા મળશે અમિતાભ બચ્ચન અને રજનીકાંત

અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી ફરી જોવા મળશે સુપરસ્ટાર 33 વર્ષ પછી સાથે જોવા મળશે એક મોટી ફિલ્મમાં જોવા મળશે મુંબઈ:જ્યારે બે સુપરસ્ટાર એક ફ્રેમમાં આવે છે ત્યારે તેમને મોટા પડદા પર જોવાની મજા જ કંઈક અલગ હોય છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં દર્શકોને સલમાન ખાનની ઝલક જોવા મળી હતી. હવે આગામી ‘ટાઈગર […]

BCCI તરફથી રજનીકાંતને મળ્યું વિશેષ સન્માન,વર્લ્ડ કપ 2023 માટે ‘જેલર’ કલાકારને આમંત્રણ

દિલ્હી: સાઉથ સિનેમાના પીઢ અભિનેતા રજનીકાંતને કોઈ અલગ ઓળખની જરૂર નથી.રજનીકાંતે પોતાના દમદાર અભિનયથી સિનેમા જગતમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. હવે, સિનેમામાં તેમના સુવર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, BCCI દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ‘જેલર’ ફિલ્મ અભિનેતા રજનીકાંત અને BCCI સેક્રેટરી જય શાહની લેટેસ્ટ તસવીર […]

‘જવાન’એ રજનીકાંતની ‘જેલર’ ને UK અને USA માં પાછળ છોડી,વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ બની

‘જવાન’ બની વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ  રજનીકાંતની ‘જેલર’ ને UK અને USA માં પાછળ છોડી મુંબઈ: શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’નો ક્રેઝ જોરદાર ચાલી રહ્યો છે. ‘જવાન’ ભારતમાં સૌથી ઝડપી 300 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અહીં સાઉથથી લઈને નોર્થ સુધી ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે, પરંતુ વિદેશોમાં પણ […]

લોકેશ કનગરાજ દ્વારા દિગ્દર્શિત રજનીકાંતની આગામી ફિલ્મ ‘થલાઈવર 171’ની જાહેરાત

મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં જ તમન્ના ભાટિયા સાથે ફિલ્મ ‘જેલર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ તેના ચાહકોમાં ઘણી હિટ રહી હતી. આ ફિલ્મ અને સુપરસ્ટારના અભિનયની દર્શકો સહિત અનેક ફિલ્મ સ્ટાર્સે પ્રશંસા કરી હતી. હવે બધાની નજર તેની આગામી ફિલ્મ પર છે. હવે રજનીકાંતના ફેન્સ માટે સારા સમાચાર છે.તેની આગામી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી […]

રજનીકાંતની ‘જેલર’ ને લઈને મેકર્સની મોટી જાહેરાત,વીડિયો પણ આવ્યો સામે

ચેન્નાઈ: પૈન ઈન્ડિયા સ્ટાર રજનીકાંત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘જેલર’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. મેકર્સ એક પછી એક ફિલ્મના ગીતો રિલીઝ કરીને ચાહકોમાં ધૂમ મચાવી રહ્યા છે. હવે ફરી એકવાર મેકર્સે ફિલ્મની રિલીઝ પહેલા ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. આ ફિલ્મ 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં ફિલ્મની […]

અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં રજનીકાંતને મળ્યા,લખ્યો આ ખાસ સંદેશ

રજનીકાંતને મળ્યા અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા બંને સ્ટાર્સ અનુપમ ખેરે લખ્યો આ ખાસ સંદેશ 7 ઓગસ્ટ મુંબઈ:ફિલ્મી દુનિયામાં તમે ઘણા કલાકારોની મિત્રતાના ઉદાહરણો સાંભળ્યા હશે, પરંતુ આજે ફ્રેન્ડશિપ ડેના અવસર પર અમે તમને ફિલ્મ જગતની બે મહાન હસ્તીઓનો પરિચય કરાવી રહ્યા છીએ. આ બે મહાન હસ્તીઓ છે સાઉથ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંત અને બોલિવૂડના મજબૂત […]

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો આજે જન્મદિવસ,ભારે સંધર્ષ બાદ મળી સફળતા

સુપરસ્ટાર રજનીકાંતનો આજે જન્મદિવસ ભારે સંધર્ષ બાદ મળી સફળતા હિન્દી ફિલ્મોમાં પણ કર્યું છે કામ  ચેન્નાઈ:સાઉથના સુપરસ્ટાર રજનીકાંત આજે એટલે કે 12 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેનો જન્મ વર્ષ 1950માં બેંગ્લોરમાં થયો હતો. અભિનેતા આજે તેનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દક્ષિણ ભારતમાં સુપરસ્ટારની ફેન ફોલોઈંગ એટલી હદે છે કે તેઓ તેને ‘ભગવાન’ […]

ગુડ ન્યુઝ : સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે સારા સમાચાર અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રૂટીન ચેક અપ માટે હોસ્પિટલમાં કરાયા હતા દાખલ   ચેન્નાઈ : અભિનેતા રજનીકાંતની તબિયત બગડતાં તેમને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ચાહકો ખૂબ જ નારાજ હતા. પરંતુ હવે અભિનેતાના ચાહકો માટે સારા સમાચાર છે. રજનીકાંતને રવિવારે હોસ્પિટલમાંથી રજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code