1. Home
  2. Tag "Rajya Sabha By-Election"

રાજ્યસભા પેટાચૂંટણીઃ બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યાં

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેથી ચૂંટણીપંચ દ્વારા બંને બેઠકો માટે તા. 1લી માર્ચના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. બંને બેઠકો માટે ભાજપ દ્વારા રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી. તેમજ બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. જો કે, […]

રાજ્યસભાની પેટાચૂંટણીઃ ભાજપે બે ઉમેદવારોના નામ કર્યાં જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા આગામી તા. 1લી માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. આ બંને બેઠકોની ચૂંટણી માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તા. 1લી માર્ચના રોજ બંને બેઠકો માટે મતદાન યોજાશે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સખ્યાબળને જોતા આ બંને બેઠકો ઉપર ભાજપની જીત થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code