1. Home
  2. Tag "ramayan"

દર્શકો ફરી ટીવી સ્ક્રિન પર પ્રભુ શ્રીરામના કરી શકશે દર્શન, ફરી શરૂ થશે ‘રામાયણ’નું પ્રસારણ

દર્શકો ફરીથી ટીવી સ્ક્રિન પર પ્રભુ શ્રીરામના દર્શન કરી શકશે સ્ટાર ભારત ચેનલ પર ફરીથી શરૂ થશે રામાનંદ સાગર કૃત રામાયણનું પ્રસારણ સ્ટાર ભારત ચેનલ પર સાંજે 7 વાગ્યે રામાયણ નિહાળી શકાશે નવી દિલ્હી: પાછલા વર્ષે લૉકડાઉનના સમયમાં રામાયણ અને મહાભારત જેવી અનેક 80 અને 90ના દાયકાની સીરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો રામાયણે ટીઆરપીના […]

ટીવી જગતના અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા

અભિનેતા અરુણ ગોવિલ જોડાયા ભાજપમાં ભગવાન રામના પાત્રથી થયા હતા લોકપ્રિય હું દેશ માટે યોગદાન આપવા માંગુ છું – અરુણ ગોવિલ ટીવી સીરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા છે. બંગાળની ચૂંટણી પહેલા અરૂણ ગોવિલનું ભાજપમાં જોડાવવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે. અરુણ ગોવિલે ગુરુવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીનું સભ્યપદ લીધું […]

રિતીક રોશન અને દિપીકા પાદુકાણની પ્રથમવાર જોડી બનશેઃ “ રામ-સીતા”ની જોડીમાં સાથે કામ કરશે

આજકાલ બૉલિવૂડમાં ઐતિહાસિક ફિલ્મસ બનાવવાની હરીફાઈ લાગી છે એક પછી એક ઈતિહાસને લગતી ફિલ્મો આવતી રહેતી હોય છે,એમા પણ જો ખાસ કરીને જોઈએ તો દિપીકા પાદુકાણે ઘણી ઐતિહાસિક ફિલ્મો આપી છે આ ઉપરાંત પદ્માવત,બાજીરાવ મસ્તાની,રામ-લીલા,બોમ્બે વેલવેટ જેવી કેટલીક ફિલ્મો બોલિવૂડ જગતે આપણાને આપી છે ત્યારે હવે રામ ભગવાન અને સીતામૈયાનો ઈતિહાસ રચી જનાર રામાયણ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code