1. Home
  2. Tag "Record Created"

સંજુ સેમસને IPL 2026 ની પહેલી સદી ફટકારી, સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી, 13 એપ્રિલ 2026: સંજુ સેમસન IPL 2026 ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. સેમસને 52 બોલમાં સદી ફટકારી હતી, જે તેની IPL કારકિર્દીની સૌથી ઝડપી સદી હતી. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે તેણે પહેલી વાર સદી ફટકારી છે. IPL 2026 ની […]

સુરતમાં રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી, 12,000 માતા-દીકરીઓએ ઘુમર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો

સુરતઃ રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12,000 બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 12,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરી હતી, આ સમયે સર્જેલા રેકોર્ડને લઈને ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં […]

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં રેકોર્ડ સર્જાયો, પ્રતિ મણના ભાવ રૂપિયા 2700એ પહોંચ્યા

રાજકોટઃ રવિ સીઝનના પાકના ખેડુતોને આ વર્ષે એકંદરે સારા ભાવ મળ્યા છે. જેમાં કપાસના ભાવમાં તો સીઝનની શરૂઆતથી જ ભાવ વધારો થઈ રહ્યો છે. હાલ જેતપુર યાર્ડમાં હાલ સારી ગુણવત્તાવાળા કપાસના પ્રતિ મણના ભાવ 2700 રૂપિયા ઉપજતા ખેડુતો ખૂશખૂશાલ બની ગયા હતા. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ‘વ્હાઇટ ગોલ્ડ ગણાતા કપાસની ઘટતી આવકો વચ્ચે જીનર્સો દ્વારા જબરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code