USની સૌથી મોટી આ થિયેટર કંપનીએ UK-USમાં તેના સિનેમાઘરોને કાયમ માટે માર્યા તાળા
કોરોનાથી અમેરિકાની થિયેટર કંપની રીગલ સિનેમાને મોટો આર્થિક ફટકો રીગલ સિનેમા અમેરિકામાં પોતાના તમામ 543 થિયેટરોને તાળા મારશે કંપનીએ એક નિવેદન જાહેર કરીને આપી આ માહિતી વોશિંગ્ટન: અમેરિકામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે હવે કોરના વાયરસને કારણે થયેલા જંગી નાણાકીય નુકસાનને કારણે હવે અમેરિકાની બીજી મોટી સિનેમા થિયેટર કંપની રીગલ સિનેમા અમેરિકામાં પોતાના તમામ […]