ખાસ પ્રસંગ્રે બાળકોને પરફ્યુમથી રાખો દૂર, શ્વાસની પરેશાની ઉભી થવાની સમસ્યા
સામાન્ય રીતે ઘરમાં કોઇ પણ પ્રસંગ હોય કે ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન હોય બાળકોને લઇને પેરેન્ટ્સ ઘણી કેર કરે છે.સારાં દેખાવ અને ફ્રેશ રાખવા માટે પરફ્યુમનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ બાળકોની કોમળ સ્કિન પર પરફ્યૂમનો ઉપયોગ કરવો સુરક્ષિત નથી. કારણ કે વધારે પરફ્યૂમમાં 78% થી 95% સુધી ડિનેચર્ડ આલ્કોહોલ, સિન્થેટિક ફ્રેગર્નસ અને ફથેલેટ્સ […]


