1. Home
  2. Tag "Resume"

અમદાવાદના કાંકરિયામાં અટલ એક્સપ્રેસ પુનઃ શરૂ કરતા છૂક-છૂક ગાડીમાં બેસવા બાળકો ઉમટ્યાં

અમદાવાદઃ શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં  બાળકોના મનોરંજન માટે અટલ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2019માં કોરોના મહામારીના ઉપરાંત ટ્રેનના ટ્રેક બદલવાની કામગીરી કરવાની હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી બાળકો માટેની અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી.તમામ કામગીરી પૂર્ણ થઈ જતાં  અટલ એક્સપ્રેસ ટ્રેન પુઃન ચાલુ કરતા બાળકો છૂક છૂક ગાડીમાં બેસવા માટે લાઈનો લગાવી રહ્યા છે. […]

રમતવીરોને પેન્શન, રાષ્ટ્રીય કલ્યાણ સહિતની સુધારેલી યોજનાઓ પુનઃ શરૂ કરાઈ

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં રોકડ પુરસ્કારો, રાષ્ટ્રીય કલ્યાણ અને રમતવીરોને પેન્શન, રાષ્ટ્રીય રમત વિકાસ ફંડની સુધારેલી યોજનાઓ, રમતગમત વિભાગની યોજનાઓ માટે વેબ પોર્ટલ અને વેબસાઇટ શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, યુવા બાબતો અને રમત મંત્રાલયે આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં મેડલ વિજેતાઓ […]

બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યૂમ શેર કર્યો,નોકરી શોધનારાઓને આપ્યો ખાસ સંદેશ

બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યૂમ શેર કર્યો નોકરી શોધનારાઓને આપ્યો ખાસ સંદેશ ઘણા સોશિયલ યુઝર્સે કહી આ વાત મુંબઈ:માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને દુનિયામાં કોણ નથી ઓળખતું.તેની સફળતા એવી છે કે તે હવે મોટાભાગના લોકો માટે પ્રેરણા બની ગઈ છે.બિલ ગેટ્સની સફળતાએ કહ્યું કે માણસના સપના ચોક્કસપણે સાકાર થાય છે, જો તેને સખત મહેનત […]

દરિયાઈ કરન્ટ હળવો થતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસ પુનઃ શરૂ કરાઈ

ભાવનગરઃ અરબી સમુદ્ર અને ખંભાતના અખાતમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે  છેલ્લા બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ત્યારેબાદ હવે પરિસ્થિતિ હળવી બનતા ઘોઘા-હજીરા વચ્ચેની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.  બે દિવસ પહેલા દરિયો તોફાની બન્યો હતો ત્યારે હજીરાથી ઘોઘા ફેરી સર્વિસ તેના નિયત સમયે આવી હતી, પરંતુ ઘોઘામાં ભારે કરન્ટ હોવાથી ડોલ્ફિન […]

અફઘાનિસ્તાન સાથેની હવાઈ સેવા ફરીથી શરૂ કરવા તાલિબાને ભારતને લખ્યો પત્ર

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ મોટાભાગના દેશોએ અપઘાનિસ્તાન સાથેના સંબંધ ઘટાડ્યાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ અફઘાનિસ્તાન સાથેની હવાઈ સેવા બંધ કરી છે. દરમિયાન તાલિબાને ભારતને પત્ર લખીને પુનઃ હવાઈ સેવા શરૂ કરવા અપીલ કરી છે. તાલિબાન તરફથી ભારતને પહેલી વખત કોઈ સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે. અફઘાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા ભારતમાં ડાયરેક્ટોરેટ […]

વિરમગામ-મહેસાણા ટ્રેન ફરી શરૂ કરાતા કટોસણરોડ સ્ટેશને ટ્રેનનું સ્વાગત કરાયું

અમદાવાદઃ કોરોનાને લીધે જાહેર પરિવહન સેવાને ભારે અસર થઈ હતી. જેમાં કેટલીક ટ્રેનો બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. અને જનજીવન રાબેતા મુજબનું બનતા જાહેર પરિવહન સેવા પણ પૂર્વવત બનતી જાય છે. વિરમગામ-મહેસાણા વચ્ચેની ટ્રેન છેલ્લા 6 મહિનાથી બંધ કરવામાં આવી હતી. તે ફરીવાર શરૂ […]

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ થતા મુસાફરોને રાહતઃ મહુવાથી ઉપડતી ટ્રેનો હજુ પણ બંધ

ભાવનગર : ગુજરાતમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવા સૌથી વધુ પ્રભાવિત બની હતી. જેમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. તેથી સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code