રિટેલ મોંઘવારી દરમાં વધારો, ગૃહિણીઓના બજેટને અસર
નવી દિલ્હી, 12 મે 2026: ભારતમાં સામાન્ય માણસની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામાં આંકડા અનુસાર, એપ્રિલ મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં સામાન્ય વધારો થયો છે અને તે વધીને 3.48 ટકા ઉપર પહોંચ્યો છે. ગયા મહિને આ આંકડો 3.4 ટકા હતો. આ વધારા પાછળનું મુખ્ય કારણ ખાવા-પીવાની વસ્તુઓ અને દરરોજ ઉપયોગમાં […]


