1. Home
  2. Tag "Rivers"

 દેશની 75 ટકાથી વધુ નદીઓના જળમાં જોવા મળે છે ઘાતુ પ્રદુષણ -રિપોર્ટ

સામાન્ય રીતે દેશના ઉદ્યાગોને લઈને જળાશયો ગંદા થી રહ્યા છે,અનેક કેમિકલ અને ઘઆતુઓ નદીના પાણીમાં ભળી રહી છે જેને કારણે પીવાલાયક પાણી પણ પ્રદુષિત થઈ રહ્યું છે ત્યારે  આ મામલે તૈયાર કરેલા રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે 75 ટકા નદીઓ ઘાતુથી પ્રરદુષશિત જોવા મળે છે. ભાત, ચીન અને નેપાળમાં 25 હિમનદી સરોવરો અને […]

કોરોના વાયરસઃ ગુજરાત સહિત સમગ્ર દેશની વિવિધ નદીઓના પાણીના લેવાશે સેમ્પલ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોના હવાથી ફેલાતો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન ભારતમાં હવે પાણીમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી હતી. હવે સમગ્ર દેશમાં નદીઓના સેમ્પલ લેવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. આઇસીએમઆર અને ડબલ્યુએચઓની ટીમે અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવાના શરૂ કર્યું છે. આમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code