ધોળકાના કોંઠ ગામમાં મોડી રાત્રે લૂંટારૂઓએ ત્રાટક્યા, દંપત્તીને બંધક બનાવી લૂંટી લીધા
અમદાવાદ, 15 જુન, 2026 : Robbers robbed a couple જિલ્લાના ધોળકા તાલુકાના કોંઠ ગામે ગત મોડી રાત્રે મંકી ટોપી પહેરીને આવેલા 4 હથિયારધારી લૂંટારૂ શખસોએ એક ઘરમાં ઘૂસીને દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,10,500ની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં […]


