1. Home
  2. Tag "RTE Admission"

આરટીઈમાં પ્રવેશ માટે મુદતમાં વધારો, હવે 23મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

રાજકોટ, 19 એપ્રિલ 2026:  Forms for admission to RTE can be filled till April 23rd ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં પ્રવેશ લઈને ભણી શકે તે માટે આરટીઈ ( રાઈટ્સ ટુ એજ્યુકેશન) હેઠળ વાલીઓની આવક મુજબ પ્રવેશ આપવામાં આવે છે. અનાથ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી […]

RTEમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 80.378 પ્રવેશ કન્ફર્મ, 13384 બેઠકો ખાલી રહી

5898 અરજદારોના પ્રવેશ કન્ફર્મ ન થયા આગામી થોડા દિવસમાં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ થશે આ વર્ષે 2,38,916 અરજીઓ ઓનલાઈન મળી હતી અમદાવાદઃ  રાઈટ એજ્યુકેશન એકટ અંતર્ગત ગરીબ પરિવારોના બાળકોને ખાનગી સ્કૂલોમાં ધો.1માં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આરટીઈ અંતર્ગત ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે હવે કુલ […]

RTEમાં પ્રવેશ મેળવનારા બાળકોના વાલીઓને ધક્કા ન ખવડાવવા સ્કૂલોને આદેશ

8મી મે સુધી પ્રવેશ મેળવી લેવા વાલીઓને સમય અપાયો કેટલીક સ્કૂલો પ્રવેશ માટે આનાકાની કરતી હોવાની વાલીઓએ કરી ફરિયાદ સરકારના આદેશનું પાલન ન કરનારી સ્કૂલો સામે પગલાં લેવાશે અમદાવાદ: શહેરમાં આર્થિકરીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. શહેરમાં  RTE હેઠળ હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. […]

આરટીઈમાં પ્રવેશ માટે 28મી ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજીઓ સ્વીકારાશે

તા.18મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી અરજી કરી શકાશે ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે વાલીઓએ રહેણાંક નજીકની 8 થી 10 ખાનગી શાળાઓ પસંદ કરવાની રહેશે અમદાવાદઃ રાજ્ય સરકારે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર કરી છે. દર વર્ષે આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને RTE હેઠળ રાજ્યની […]

અમદાવાદમાં આવકના ખોટા દાખલાથી RTE હેઠળ એડમિશન લેનારા 140ના પ્રવેશ રદ

વાલીની 24 લાખની આવક છતાંયે દોઢ લાખની આવક દર્શાવી, DEO કચેરીએ તપાસ કરતા ભાંડો ફુંટ્યો, હવે પ્રવેશ લેનારા વિદ્યાર્થીએ સ્કૂલ બદલવી પડશે અથવા ફી આપવી પડશે અમદાવાદઃ ગરીબ પરિવારોના બાળકો ખાનગી સ્કુલોમાં અભ્યાસ કરી શકે તે માટે સરકારે રાઈટ ટુ એજ્યકેશન યાને આરટીઈનો કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત જે વાલીની ફી 1,50 લાખ કે […]

શાળા સંચાલકો RTE અંતર્ગત પ્રવેશ આપવાની ના પાડશે તો સરકાર કડક કાર્યવાહી કરશે

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને નિયત મર્યાદામાં પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી પણ ખાનગી શાળાઓને સરકાર ચુકવે છે, આરટીઈમાં હાલ પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અને ઓનલાઈન આવેલા ફોર્મ પૂર્ણ રીતે ચકાસણી થયા બાદ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે ગરીબ બાળકનો પ્રવેશ ફાઈનલ થયા […]

RTE પ્રવેશ માટે સ્કૂલોની પસંદગી પહેલા વાલીઓએ રૂબરૂ શાળામાં જઈને માહિતી મેળવવા સુચના

અમદાવાદઃ વાલીઓની આવક ઓછી હોય એવા ગરીબ પરિવારોના બાળકોને સરકાર દ્વારા જ ખાનગી શાળાઓમાં રાઈટ ટુ એજ્યકેશન (RTE)  અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. હાલ  ખાનગી સ્કૂલોની 25 ટકા અનામક બેઠકો પર આરટીઈની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી હોવાથી વાલીઓને સ્કૂલોની પસંદગી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ કાળજી રાખવા અપીલ કરી છે. ડીઈઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code