1. Home
  2. Tag "RTO Campaign"

રાજકોટ જિલ્લામાં વાહનો પર ગેરકાયદે એલઈડી લાઈટ સામે RTOની ઝૂંબેશ

રાજકોટ, 12 માર્ચ 2026: RTO campaign against illegal LED lights on vehicles ગાંધીનગરથી મળેલી સુચના બાદ દરેક જિલ્લાના આરટીઓ દ્વારા વાહનો પરની ગેરકાયદે એલઈડી લાઈટ્સ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ આરટીઓ દ્વારા છેલ્લા બે મહિનામાં 722 જેટલા વાહનોમાં ગોરકાયદે એલઈડી સામે કેસ કરીને દંડ વસુલવામાં આવ્યો છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, […]

ગુજરાતમાં કોમર્શિયલ વાહનોના બાકી ટેક્સ વસુલાત માટે RTO દ્વારા ઝૂંબેશ શરૂ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પેસેન્જર અને માલવાહક અનેક વાહનો નોંધાયેલા છે. આવા વાહનોના માલિકો દ્વારા નિયમ મુજબ આરટીઓમાં ટેક્સ ભરવો પડતો હોય છે. પરંતુ ઘણાબધા વાહન માલિકો ટેક્સ ભરતા નથી. આમ કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. ત્યારે સરકારે તમામ આરટીઓને બાકી રકમની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. આરટીઓ દ્વારા આગામી સપ્તાહથી જ બાકી રકમ વસુલવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code