મેક ઇન ઇન્ડિયાનો આફ્રિકામાં ડંકો: વડોદરામાં બનેલા EV હવે મલાવીના રસ્તાઓ પર દોડશે
નવી દિલ્હી, 30 મે 2026: ભારત સરકારની આત્મનિર્ભર ભારતની પહેલને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાતના વડોદરાથી ‘મેક ઇન ઇન્ડિયા’ ગુજરાત થી આફ્રિકન દેશ રિપબ્લિક ઓફ મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની નિકાસ કરવામાં આવશે. આ ઐતિહાસિક ભાગીદારીના ભાગરૂપે મલાવીના હાઇ કમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ ગત 29 મેના રોજ વડોદરાની વિશેષ મુલાકાત લીધી હતી. […]


