1. Home
  2. Tag "S Somnath"

ઈસરો ચીફ એસ. સોમનાથને થયું કેન્સર, ચંદ્રયાન-3 સમયે બગડવા લાગી હતી તબિયત

બેંગલુરુ: ઈસરો એટલેકે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચીફ એસ. સોમનાથ કેન્સર પીડિત છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુદ તેમણે જ પોતાની ગંભીર બીમારીનો ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે આદિત્ય-એલ-1 મિશનના લોન્ચિંગ દરમિયાન જ તેમને કેન્સર બાબતે ખબર પડી ગઈ હતી. એટલું જ નહીં કહેવામાં આવે છે કે ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન દરમિયાન જ તેમને […]

ઈસરો પ્રમુખ એસ સોમનાથનું નિવેદન,કહ્યું-અમે આગામી 14 દિવસ માટે ઉત્સાહિત છીએ

દિલ્હી: ચંદ્રયાન-3ની સફળતાથી આખો દેશ ઉત્સાહિત છે અને ઈસરોને પણ ચારે બાજુથી અભિનંદન સંદેશો મળી રહ્યા છે. આ દરમિયાન ઈસરોના વડા એસ સોમનાથનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગથી અમે ખૂબ જ ખુશ છીએ. વૈજ્ઞાનિક મિશનના મોટાભાગના ઉદ્દેશો પૂરા થવા જઈ રહ્યા છે. મને લાગે છે કે તમામ વૈજ્ઞાનિક ડેટા […]

ISROને મળ્યા નવા વડા, રોકેટ એન્જિનિયરિંગ નિષ્ણાત એસ.સોમનાથની ISROના વડા તરીકે નિયુક્તિ

ISROના નવા ચીફની કરાઇ નિયુક્તિ એસ.સોમનાથ બન્યા ISROના નવા વડા તેઓ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના નવા વડા તરીકે વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર એસ.સોમનાથને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તેમજ ઇસરોના અગ્રણી વૈજ્ઞાનિક તરીકે કાર્યરત એસ.સોમનાથની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code