1. Home
  2. Tag "sachin tendulkar"

નિવૃત્તિ બાદ પણ સચિનનો દબદબો યથાવત્: 21મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન તરીકે થઇ પસંદગી

નિવૃત્તિ બાદ પણ સચિન ચાહકોના દિલ પર કરે છે રાજ 21મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન તરીકે સચિનની પસંદગી સચિનના નામે ટેસ્ટમાં 51 સદી અને સૌથી વધારે રનનો પણ રેકોર્ડ છે નવી દિલ્હી: ગ્રેટનેસ અને સચિન તેંડુલકરને એક બીજાના પર્યાય કહીએ તો એમાં કશું જ નવું નથી. ભારતીય ક્રિકેટને નવી ઉંચાઇઓ અને વિશ્વ ફલક પર […]

ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓપનિંગમાં બેટીંગ કરીને આ બેસ્ટમેને ફટકારી સૌથી વધારે સદી

દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગમાં બેડિંગ કરતા આવતા બેસ્ટમેન સામે અનેક પડકાર હોય છે. ટેસ્ટ મેચની શરૂઆતનું પ્રથમ સેશન્સ મહત્વનું હોય છે. બોલસ ફ્રેશ હોવાની સાથે પિચથી પણ તેમને સારી મદદ મળે છે. જેથી ટેસ્ટમાં ઓપનીંગ કરવા આવતા બેસ્ટમેન 100 રન કરવા માટે મુશ્કેલ હોય છે. તેમજ અંતિમ સેશન્સ પણ એટલું જ મહત્વનું હોય છે. ટેસ્ટ […]

કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા સચિન તેંડુલકર, 1 કરોડ રૂપિયા આપ્યા દાનમાં

કોરોનાની બીજી લહેર યથાવત કોરોના દર્દીઓની મદદે આવ્યા સચિન તેંડુલકર 1 કરોડ આપ્યા દાનમાં  મુંબઈ :ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન મહાન ક્રિકેટર  સચિન તેંડુલકરે ગુરુવારે દર્દીઓ માટે ઓક્સિજન કનસંટ્રેટર્સ ખરીદવાના આશય સાથે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દેશમાં […]

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 48મો જન્મદિવસ,જાણો તેમના ક્રિકેટમાં બનેલા મહાન રેકોર્ડ વિશે 

સચિન તેંડુલકરનો આજે 48મો જન્મદિવસ ક્રિકેટના ભગવાન તરીકે પણ ઓળખાય છે સચિન પોતાના બેટથી બનાવ્યા ક્રિકેટમાં અનેક રેકોર્ડ  મુંબઈ: ક્રિકેટમાં કેટલાક મોટા મોટા રેકોર્ડ પોતાને નામ કરનારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે 48મો જન્મ દિવસ છે. સચિન બે દાયકાથી વધારે ક્રિકેટ રમ્યા છે, જે તેમને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક ક્રિકેટર બનાવે છે. સચિને પોતાના બેટથી […]

મશહૂર ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ થયા બાદ ડોક્ટરની સલાહથી હોસ્પિટલમાં દાખલ થયા

સચિન તેંડુલકરને થયો હતો કોરોના હવે ડોક્ટરની સલાહથી હોસ્પિટલમાં થયા દાખલ મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે, અનેક સિતારાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે,ત્યારે મશહૂર ક્રિક્રેટર સચિન તેંડુલકરને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. વિતેલા શનિવારે સવારે ટ્વિટર પર ટ્વિટ કરીને આ અંગે તેમણે માહિતી આપી હતી. તેમણે ચાહકોને જાણ કરતા કહ્યું હતું કે, […]

મશહૂર ક્રિકેટર સચિન તેંદુલકર કોરોના પોઝિટિવ – ટ્વિટ કરીને આપી જાણકારી, ઘરમાં થયા ક્વોરોન્ટાઈન

ક્રિકેટર સચિન તેંદૂલકર કોરોનાગ્રસ્ત થયા ટ્વિટ કરીને આપી માહિતી દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, કોરોનાની ઝપેટમાં અનેક સેલિબ્રિટીઓ અને અનેક સ્ટાર્સ આવી ચૂક્યા છે,ત્યારે હવે દેશના જાણીતા ક્રિક્રેટર સચિન પણ કોરોનાના સંક્રમણથી બચી શક્યા નથી તેઓ પણ છેવટે કોરોનાની ઝપેટે આવી ચૂક્યા છે.આ મામલે તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે. […]

સચિન તેંડુલકરે ડીઆરએસમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવા આઇસીસીને કરી અપીલ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અમ્પાયર્સ કૉલ અંગે આપ્યું નિવેદન આઇસીસીને નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવા કર્યો આગ્રહ ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર શેન વોર્ને સૌથી પહેલા આ નિયમની ટીકા કરી હતી મુંબઇ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્વ મેલબર્નમાં રમાઇ […]

સચિનની ‘યશકલગી’માં વધુ એક પીંછૂ, ICC હૉલ ઑફ ફેમમાં સામેલ

આઈસીસીમાં સામલ થનારા સચિન છઠ્ઠા ખેલાડી 2018માં રાહુલ દ્રવિડને આ સન્માન મળ્યું હતું સચિને વનડેમાં 18426 રન અને  ટેસ્ટમા 15921 રન ફટકાર્યો છે સચિને પરિવાર , મિત્રો અને પ્રશંસકોનો આભાર માન્યો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિક્ટ જગતમાં પોતાનું સ્થાન બનાવરા સચિન તેંડુલકર આઈસીસી હૉલ ઑફ ફેમમાં સામેલ થતા તેમની તેમણે મિત્રો, પરિવાર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code