1. Home
  2. Tag "saffron"

કેસરના અનેક ફાયદા, તેનો ઉપયોગ કરો અને દેખો ચમત્કાર

કેસર જેટલો મોંઘો મસાલો છે તેટલું જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી સેહતને ઘણા ફાયદા થાય છે. તે અનેક પ્રકારના ખતરનાક બામારીઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે. કેસર ખૂબ મોંઘો મસાલો છે. આ ક્રોકસ સેટીવસ ફૂલમાંથી મળે છે. ફૂલોમાંથી નાના દોરાને નિકાળવામાં ઘણી મહેનત કરવી પડે છે તેથી તે વિશ્વનો સૌથી મોંઘો મસાલો છે. કેસર મોંઘા […]

કેસર શરીરની સાથે ત્વચા માટે પણ ગુણકારી, ત્વચાની ચમક વધારવા કેસરનો નિયમિત કરો ઉપયોગ

શરીરને આંતરિક રીતે મજબૂત બનાવવા માટે ડોક્ટર્સ કેસર મિશ્રિત દૂધ પીવાની સલાહ આપે છે. કેસર વયસ્કોની સાથે સાથે બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમ કેસરનો ઉપયોગ શરીરને સ્વસ્થ બનાવે છે, તેવી જ રીતે કેસરનો ઉપયોગ ચહેરાની ચમક જાળવી રાખવા માટે પણ કરવામાં આવે છે. કેસરમાં સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જેના કારણે તેનો […]

બાળક દૂધમાં કેસર મિક્સ કરીને પીવે,તો આ પ્રકારે થાય છે ફાયદા

બાળકોનું સ્વાસ્થ્ય દરેક માતા પિતા માટે સૌથી વધારે જરૂરી હોય છે. કારણ કે જો તે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે તો તેનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થશે પણ જો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો તેને આગળ જતા અનેક તકલીફ પડી શકે છે. આવામાં જો વાત કરવામાં આવે કેસરવાળા દૂઘની તો જો બાળકોને જો કેસરવાળુ દૂધ […]

કેસરના અગણિત ફાયદા જાણીને તમને થશે આશ્ચર્ય,આજે જ ડાયટમાં કરો સામેલ

રસોડામાં મળતા મસાલાની વાત કરીએ તો તેમાં કેસર પણ આવે છે.કેસર એ ક્રોકસના ફૂલોમાંથી બનાવેલ દોરા જેવું ફૂલ છે.ખાવા સિવાય તેનો ઉપયોગ ઘણી વખત દૂધ સાથે પણ કરવામાં આવે છે.કેસરનો ઉપયોગ મીઠાઈનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે.તેનું નિયમિત સેવન કરવાથી માનસિક સમસ્યાઓથી પણ રાહત મળે છે. આ સિવાય ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ રાહત […]

કેસર અલસી છે કે નકલી કઈ રીતે ખબર પડશે – જાણીલો આ ટ્રિક

કેસર અસલી છે કે નકલી તે માટેની ટ્રિક જાણીલો આમ કરવાથી તમે કેસર મામલે ક્યારેય છેતરાશો નહી કેસર એટલે સામાન્ય રીતે કાશ્મીરનું ફેસમ ગણાય છે, સૌથી બેસ્ટ ગુણવત્તા વાળું કેસર કાશ્મીરમાં થાય છે તે સૌ કોઈ જાણે છે.ત્યારે ઘણી વખત આપણાને દુકાનદારો કહેતા હોઈ છે કે આ કાશ્મીરનું કેસર છે, પણ આપણાને કઈ રીતે ખબર […]

ચમકતી ત્વચા મેળવવા માટે લગાવો કેસર, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

કેસર ત્વચા માટે ખુબ જ ફાયદાકારક ચમકતી ત્વચા મેળવવા લગાવો કેસર જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ બાળપણમાં દાદી અને નાની બાળકોને કેસરી અને દૂધથી સ્નાન કરાવતા હતા. આ કારણ છે કે કેસર અને દૂધ તમારી ત્વચાને સુધારવાનું કામ કરે છે. કેસરનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે. આયુર્વેદમાં દવા તરીકે વપરાય છે. એટલું […]

કેસરમાં રહેલા છે અનેક ગુણો –  કેસરનું સેવન કેન્સરના કોષોનો વિકાસ થતો અટકાવે છે, આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકાર

કેસરમાં રહેલા છે અનેક ગુણો અનેક બીમારીમાં કેસર આપે છે રાહત કેસર – પ્રાચીન કાળથી કેટલીક ઔષધિઓને ગુણકારી ગણવામાં આવે છે જેમાં એક છે કેસર, કેસર અનેક રીતે ઉપયોગી છે તો તેમાં અનેક ગુણો પણ સમાયેલા છે,તેમાં રહેલા ઔષધીતના તત્વો શરિરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેસર સૌથી મોંધા ભાવે મળે છે,જેમ તેના ભાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code