1. Home
  2. Tag "sahitya akademi award"

સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 ગુજરાતી માટે કાશ્યપી મહાની પસંદગી

સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 માટે 24 પુસ્તકોની પસંદગી સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 ગુજરાતી માટે કાશ્યપી મહાની પસંદગી મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ગુજરાતીમાં અનુવાદ માટે કાશ્યપી મહાની પસંદગી નવી દિલ્હી: નવી દિલ્હી સ્થિત રવિન્દ્ર ભવન ખાતે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં આયોજીત અકાદમીની કાર્યકારી મંડળની બેઠકમાં 24 પુસ્તકોની સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 […]

સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 – વીરપ્પા મોઈલી,અરુંઘતિ સુબ્રમણ્યમ સહીત 20 લેખકો સમ્માનિત, ગુજરાતીમાં હરિશ મિનાશ્રુને પુરસ્કાર એનાયત

સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020  એનાયત વીરપ્પા મોઈલી,અરુંઘતિ સુબ્રમણ્યમ સહીત 20 લેખકોને કરાયા સમ્માનિત, ગુજરાતી સાહિત્યામાં હરિશ મિનાશ્રુને પુરસ્કાર એનાયત દિલ્હીઃ-  સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષ 2020ની ઘઓષણા થઈ ચૂકી  છે,જેમાં રાજકારણી-લેખક એમ વીરપ્પા મોઇલી અને કવિતા અરુંધતી સુબ્રમણ્યમ સહિત 20 લેખકોને શનિવારે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોઈલીને તેમની કન્નડ કવિતા ‘શ્રી બાહુબલી અહિંસાદીગવિજયમ’, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code