1. Home
  2. Tag "salt"

‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો

અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક […]

જાણો શા માટે ડોક્ટર્સ કેટલીક ખાસ બીમારીમાં salt ઓછુ ખાવાની સલાહ આપે છે, વધારે મીઠુ કોણે ન ખાવું જોઈએ

સામાન્ય રીતે ડોક્ટર્સ ઘણા લોકોને નમક ખાવાની મનાઈ કરતા હોય છે ખાઈ કરીને બ્લડ પ્રેશર જેનું હાઈ રેહતું હોય તેને ગર્ભઘારણ કરેલી સ્ત્રીઓને વગેરે લોકોને મીઠુ ખાવાની ના જ કહેવામાં આવે છએ નમક ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એક જાણકારી પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, તંદુરસ્ત લોકો માટે દરરોજ 5 ગ્રામ (લગભગ એક ચમચી […]

વધારે પડતું મીઠુ ખાઈ રહ્યા છો તો ચેતી જજો, નહી તો પોલા પડી જશે તમારા હાડકા 

મીઠું સ્વાસ્થય માટે નુકશાન કારક લાંબે ગાળે હાડકા થઈ જાય છે પોલા મીઠું આમ તો એકલું હોય તો તે પોઈઝન સમાન છે પણ જો ખાવામાં તેની હાજરી ન હોય તો ખાવાનું બેસ્વાદ બની જાય છે આમ ભોજનના સ્વાદ સાથએ સીધો મીઠાનો સંબંધ છે પણ જો ભઓજનમાં મીટું વધારે પડતું ખાતા હોવ તો તે તમારા સ્વાસ્થ્યને […]

વધારે પડતુ મીઠું ખાતા હોવ તો ચેતી જજો,ન કરતા આવી ભૂલ

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેમને ખારી વસ્તુ અથવા વધારે મીઠાનું પ્રમાણ વધારે હોય તેવી વસ્તુઓ વધારે પસંદ આવતી હોય છે પણ આ લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. વધુ મીઠાવાળી વસ્તુઓ ખાવાથી મોં શુષ્ક થઈ જાય છે, જેના કારણે તમને વારંવાર તરસ લાગે છે. જેના કારણે તમને પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ […]

જાણો એવા મસાલાઓ વિશે કે જેનો વિશ્વભરમાં સૌથી વધુ અને રોજેરોજ થાય છે ઉપયોગ

મીઠું વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે મરી નો ઉપયોગ પણ વધુ થાય છે ભોજનનો સ્વાદ વધારવામાં જો સૌથી પહેલું કોઈ નામ આવે ચો તે મસાલાનું નામ છે મીઠું, વિશ્વભરમાં મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે મીઠું એવી વસ્તુ છે કે જેના વગર ભોજનનો સ્વાદ જ અઘુરો છે,આ વાત થઈ મીઠાની જો કે હવે એવા […]

ખાવામાં મીઠું વધારે પડી ગયું? તો ચિંતા ન કરો,આ રીતે કરો સ્વાદને બેલેન્સ

ભોજનનો સ્વાદ વધારવામાં મીઠું મહત્વની ભૂમિકા ભજવે છે. જો ખોરાકમાં મીઠું ઓછું હોય તો તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. પરંતુ જો ખોરાકમાં મીઠું વધુ હોય તો તેને મેનેજ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવામાં કેટલીક ટીપ્સને અપનાવીને સ્વાદને બેલેન્સ કરી શકાય છે. જેમ કે સૌથી પહેલા તો તમારી વાનગીની માત્રા પ્રમાણે લોટની ગોળીઓ […]

શા માટે વધે છે યુરિક એસિડ ? શું આ માટે મીઠુ પણ જવાબદાર છે,જાણો કેટલીક હકીકતો

વધારે લપડતું મીઠું ખાવાથી થાય છે નુકશાન જાણો યુરિક એસિડ વધવા મામલે મીઠું કેટલું જવાબદાર શું છે યુરિક એસિડ જાણો- સામામન્ય રીતે મીઠાને સ્લો પોઈઝન માનવામાં આવે છે તેનું વધારે પડતું સેવન ખૂબ જ નુકશાન કારક છે, આ સાથે જ યુરિક એસિડ એ આપણા શરીરમાં બનેલું ઝેર છે જે દરેક વ્યક્તિના શરીરમાં બને છે. જ્યારે […]

મીઠાના ઉત્પાદનમાં 30% ઘટાડો થવાની આશંકા વચ્ચે ભાવ વધી શકે છે

આમ જનતા પર વધુ એક ફટકો પડી શકે છે આગામી દિવસોમાં મીઠું વધુ મોંઘુ થવાની શકયતાઓ મીઠાના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થઇ શકે છે દિનપ્રતિદિન વધતી મોંઘવારીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી  છે.ત્યાં હવે આગામી દિવસોમાં મીઠું વધુ મોંઘુ થવાની શકયતાઓ સેવાય રહી છે.મીઠાના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.વાસ્તવમાં દેશના સૌથી મોટા મીઠાનું […]

રોજિંદા વપરાશમાં મીઠું કેટલા પ્રમાણમાં યોગ્ય છે,જાણો તેનું ઓછું સેવન કરવાના ફાયદા

મીઠું કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ? જાણો તેના વિશે મહત્વની જાણકારી મીઠુંનું ઓછું સેવન કરવાના છે અનેક ફાયદા મીઠું આમ તો નામ છે મીઠું પણ હોય છે સ્વાદમાં ખારુ. છત્તા પણ કેટલીક વાનગીમાં જો તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. કેટલીક બીમારીઓમાં મીઠું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તેવી […]

ગુજરાતઃ ખારાઘોડામાં મીઠાનું બમ્પર ઉત્પાદન, 12 લાખ મેટ્રીક ટનની આવક

ભારતમાં દર વર્ષે 135 લાખ મેટ્રીક ટન મીઠાનું થાય છે ઉત્પાદન ગુજરાતમાં દર વર્ષે 97.20 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન 41 લાખ લોકોને મળે છે રોજગારી અમદાવાદઃ ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં સૌથી વધારે સોલ્ટનું ઉત્પાદન ઝાલાવાડ પંથકમાં થાય છે. દેશનું 70 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ખારાઘોઢામાં આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code