પત્રકાર વિવાદ બાદ નોર્વેના પર્યાવરણ કર્મશીલે ભારત વિશે શું કહ્યું?
રિવોઈ ન્યૂઝ, 20 મે, 2026 – નોર્વેમાં ગઈકાલે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતના સંદર્ભમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એક મહિલા પત્રકાર હેલે લી સ્વેન્ડસન (Helle Lyng Svendsen) વિવાદ ઊભો કરી દીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારી સીબી જ્યોર્જે પત્રકાર પરિષદમાં એ મહિલાને વિસ્તૃત જવાબ આપ્યો હતો. જોકે ત્યારબાદ એ મહિલા પત્રકારે તેમના X હેન્ડલ ઉપર ભારતની […]


