વર્ષ 2024ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપ તમામ 80 બેઠકો ઉપર હારશેઃ અખિલેશનો દાવો
નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. ભારતીય રાજકારણમાં એવુ મનાઈ રહ્યું છે કે, દિલ્હીનો રસ્તો ઉત્તરપ્રદેશથી જાય છે. જેથી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠકો જીતવા માટે વિવિધ પાર્ટીઓ પ્રયાસ કરતી હોય છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ભાજપા ઉપર ગંભીર આક્ષેપો કરીને આગામી લોકસભા ચૂંટણીમાં […]


