ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાયા
અમદાવાદ, 7 જુલાઈ, 2026 : Water has accumulated outside the Samras Girls’ Hostel ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલના દરવાજા તેમજ આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાતા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ હોસ્ટેલ તરફ જતો મુખ્ય રોડ પર 1થી 1.5 ફૂટ પાણી ભરાઈ ગયા છે. બે દિવસ થયા છતાં […]


