1. Home
  2. Tag "sanjay leela bhansali"

સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’થી OTT ડેબ્યૂ કરશે ફરદીન ખાન 

ફરદીન ખાન OTT ડેબ્યૂ કરવા માટે તૈયાર ‘હીરામંડી’માં જોવા મળશે ફરદીન ખાન મુંબઈ:ફરદીન ખાનના બોલિવૂડ કમબેકની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ફૅટ-ફિટેડ ફરદીન ખાન ટ્રાન્સફોર્મેશનના ચાહકો હવે તેને મોટા પડદા પર જોવા આતુર છે. એવા સમાચાર હતા કે ફરદીન ખાન ફિલ્મ વિસ્ફોટથી પુનરાગમન કરશે.આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ પણ હશે.પરંતુ એવું લાગે છે કે […]

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ જાહેર,જાણો સંપૂર્ણ વિગતો

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની 25 ફેબ્રુઆરીએ થશે રિલીઝ ફેમસ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આપી માહિતી બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ થશે પ્રીમિયર આંતરરાષ્ટ્રીય મંચ પર પણ બતાવવામાં આવશે આ ફિલ્મ મુંબઈ:આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ગયા વર્ષથી મોકૂફ રાખવામાં આવી છે.દર વખતે કોઈને કોઈ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવે છે અને તે કોરોના […]

ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #AjayDevgn – ‘હમ દીલ દેચૂકે સનમ’ બાદ સંજય લીલા ભણસાલી સાથે ‘ગંગૂબાઈ’ માટે શૂટિંગ શરુ કર્યું

અજય દેવગને શરુ કર્યું ગંગૂ બાઈ કાઠીવાયડીનું શૂટીંગ સંજયલીલા ભણસાલી સાથે 22 વર્ષ બાદ સાથે કામ કરશે મુંબઈ – બોલિવૂડ એક્ટર અજય દેવગને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરથી બન્નેના ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, હાલ ટ્વિટર પર #AjayDevgn ટ્રેન્ડ થી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code