1. Home
  2. Tag "sardar udham"

Oscars 2022: બોલિવૂડની આ બે ફિલ્મો થઇ નોમિનેટ, બંનેની કહાની છે દમદાર

આગામી વર્ષે માર્ચ મહિનામાં 94મો ઓસ્કર એવોર્ડ સમારંભ યોજાશે આ માટે ભારતની બે ફિલ્મ ‘શેરની’ અને ‘સરદાર ઉધમ સિંહ’ નોમિનેટ થઇ આ વર્ષે ભારતીય સિનેમાની 14 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરાઇ છે નવી દિલ્હી: આગામી વર્ષે માર્ચ મહિના દરમિયાન 94મો ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાશે. દર વર્ષે આ ઓસ્કાર એવોર્ડ સમારંભમાં ભારતીય સિનેમાની અનેક ફિલ્મોની પણ પસંદગી કરવામાં […]

‘સરદાર ઉધમ’ ફિલ્મનું કંઇક આ રીતે રહ્યું IMDB રેટિંગ, વિક્કી કૌશલે દર્શકોને કહ્યું ‘આભાર’

વિક્કી કૌશલ ફિલ્મ ‘સરદાર ઉધમ’ને સારો પ્રતિસાદ વિક્કીએ દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો માન્યો આભાર હાલ વિક્કી કૌશલ ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત મુંબઈ: વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ એમેઝોન પર 16 ઓક્ટોબરે રિલીઝ થઈ ગઈ છે. અભિનેતા તેની ફિલ્મ સરદાર ઉધમ સિંહનું સતત પ્રમોશન કરી રહ્યા છે. અભિનેતાએ હવે આ ફિલ્મ સરદાર ઉધમ સિંહ અને દિવંગત અભિનેતા ઈરફાન […]

અભિનેતા વિકી કૌશલની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘સરદાર ઉધમ ’નું ટ્રેલર રિલીઝઃ  ઉધમસિંહના સાહસની કહાનિ 

  વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમનું ટ્રેલર રિલીઝ સરદારના પાત્રની સાહસતા જોવા મળી એક્ટરમાં લોકો કરી રહ્યા છે તેમની પ્રશંસા મુંબઈઃ- બોલિવૂડ જગતમાં અનેક ફિલ્મો આવતી રહેતી હોય. છે જેમાં ઘણાી ફિલ્મૃ રિયલ હિરોના  જીવન પર આધારિત બનાવવામાં આવે છે જેના પાત્રમાં એક્ટરે ખરેખર ભળી જવું પડતું હોય છે ત્યારે હવે આવી જ એક ફિલ્મનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code