1. Home
  2. Tag "saurav ganguly"

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ગાંગુલીએ કરી ટ્વિટ, કહ્યું – આ તેનો અંગત નિર્ણય

વિરાટ કોહલીના રાજીનામા બાદ સૌરવ ગાંગુલીની ટ્વિટ કેપ્ટનશિપ છોડવાનો તેમનો અંગત નિર્ણય BCCI તેના આ નિર્ણયનુ સન્માન કરે છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ટેસ્ટનું પણ સુકાન છોડ્યું છે ત્યારે તેને લીધે તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ત્રણ મહિના પહેલા ત્રણેય ફોર્મેટનો સૂકાની કોહલી હવે માત્ર બેટ્સમેન તરીકે ટીમ […]

ICCમાં ‘દાદા’નું સ્થાન વધુ મજબૂત થયું, હવે ગાંગલીને મળ્યું આ મોટુ પદ

ICCમાં દાદાનો દબદબો યથાવત્ હવે ICC પુરુષ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત હવે તેઓ પોતાના પૂર્વ સાથી અનિલ કુંબલેનું સ્થાન લેશે નવી દિલ્હી; ICCમાં ‘દાદા’ના દબદબો યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે BCCI અધ્યક્ષ ગાંગુલીને ICC પુરુષ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. બુધવારે ICCએ આ જાણકારી આપી છે. આ અંગે ICCના અધ્યક્ષ […]

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું મોટૂ નિવેદનઃ રવિ શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડિયાના આગલા હેડ કોચ બની શકે છે રાહુલ દ્રવિડ 

ટીમ ઈન્ડિયાના આગલા  હેડ કોચ બની શકે છે રાહુલ દ્રવિડ રવિ શાસ્ત્રી બાદ રાહુલ દ્ર્વિડનો લાગી શકે છે નંબર બીસીસીઆઈ અધ્યક્ક સૌરવ ગાગુંલીનો ખુલાસો   દિલ્હીઃ-  તાજેતરમાં ક્રિકેટ જગતમાં મોટા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં આવતા મહિને યોજાનાર ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા ફેરફાર જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code