1. Home
  2. Tag "Scheduled Tribe"

9 ઑગસ્ટના વિશ્વ મૂળનિવાસી દિવસને ભારત સાથે કોઈ લેવાદેવા નથીઃ જસ્ટિસ (નિવૃત્ત) પ્રકાશ ઉઈકે

અંગ્રેજોના આ અપરાધભાવને દૂર કરવા સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા વર્ષમાં એક દિવસ મૂળ નિવાસી દિવસની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું આ માટેના યુએન ચાર્ટર ઉપર ભારતે સહી કરી નથી [અલકેશ પટેલ] 1 ઑગસ્ટ, 2026 – આખી દુનિયા છેલ્લા ઘણાં વર્ષથી 9 ઑગસ્ટના દિવસે વિશ્વ મૂળનિવાસી દિવસ ઉજવે છે. પરંતુ ભારત માટે આવા દિવસનો કોઈ […]

સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વિશેષ ઉજવણી

ગાંધીનગર, 13 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ, ગાંધીનગરના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેના માર્ગદર્શનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત પ્રકોષ્ઠ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન દેવેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. ડૉ. […]

અનુસુચિત જનજાતિ-લઘુમતી તરીકે ડબલ લાભ લેનારને ડી-લિસ્ટીંગ કરવાની માંગણી સાથે મહારેલી યોજાશે

અમદાવાદઃ કેટલાક આદિવાસીઓ ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ કે ખ્રિસ્તી બન્યા બાદ પણ અનુસુચિત જનજાતિ અને લઘુમતી તરીકેનો ડલબ લાભ મેળવે છે. જેની સામે લોકોમાં નારાજગી ફેલાઈ છે. તેમજ બેવડો લાભ લેનારાઓને ડી-લિસ્ટીંગ કરવાની સાથે અમદાવાદ શહેરમાં સિંહ ગર્જના “ડી- લિસ્ટિંગ મહારેલી”નું આયોજન કરવામાં આવ્યું છે. જનજાતિ સુરક્ષા મંચના તપન યાજ્ઞિકના જણાવ્યા અનુસાર, હિન્દુ આદિવાસીમાંથી ધર્માંતરિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code