1. Home
  2. Tag "shahid kapoor"

શાહિદ કપૂરની ફિલ્મ જર્સીનું નવું પોસ્ટર રિલીઝ,પિતાના રૂપમાં જોવા મળશે એક્ટર   

ફિલ્મ જર્સીનું નવું પોસ્ટર રિલીઝ પિતાના રૂપમાં જોવા મળશે એક્ટર 31 ડીસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ   મુંબઈ : સુપરસ્ટાર શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘જર્સી’ના ચાહકો બહુપ્રતિક્ષિત ફિલ્મના લોન્ચિંગની રાહ જોઈ રહ્યા છે અને હવે 31 ડીસેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી ‘જર્સી’, ‘કબીર સિંહ’ની શાનદાર સફળતા પછી શાહિદની મોટા પર્દે વાપસી થશે.ફિલ્મના મેકર્સએ નવું પોસ્ટર રિલીઝ કરીને […]

શાહીદ કપૂરે ફિલ્મ ‘જર્સી’નું પોસ્ટર કર્યું શેર – આજે સાંજે ટ્રેલર થશે રિલીઝ

શાહીદ કપૂરે ફિલ્નમ જર્સીનું પોસ્ટર શેર કર્યું ટ્રેલર પણ ટૂંક સમયમાં થશે રિલીઝ મુંબઈઃ આ દિવસોમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોની ચર્ચાઓ થઈ રહી છે. કેટલીક ફિલ્મોનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે તો ઘણી ફિલ્મો હવે રિલીઝ માટે તૈયાર છે. ત્યારે હવે એક્ટર શાહિદ કપૂરની મોસ્ટ અવોઈટેડ અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ હેડલાઇન્સમાં આવી છે. ઉલ્લેખનીય છે કે […]

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુતે દીકરાનો અવાજ સોશિયલ મીડિયામાં કર્યો શેયર

મુંબઈઃ બોલીવુડના અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત અવાર-નવાર સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ કરે છે અને પોતાના ફોટો શેયર કરે છે. મીરાએ તાજેતરમાં જ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેણે દીકરા જૈન કપૂરનો અવાજ સંભળાય છે. જે તેમના પ્રશસંકો પસંદ કરી રહ્યાં છે. જો કે, આ વીડિયોમાં તેનો ચહેરો દેખાતો નથી. આ પ્રથમવાર છે […]

શાહીદ કપૂર હવે ભૂષણ કુમારની અપકમિંગ ફિલ્મમાં એક્શન અવતારમાં મળશે જોવા- ડિસેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ થશે શરુ

શાહીદ કપૂર અપકમિંગ ફિલ્મમાં એક્શન રોલમાં જોવા મળશે કુમાર ભૂષણની ફિલ્મની વાર્તા શાહીદને પસંદ આવી   મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા શાહીદ કપૂર પોતાની ફિલ્મ ‘જર્સી’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ફિલ્મ તેમની રિલીઝ થાય તે પહેલા જ શાહીદને બીજી ફિલ્મ પણ મળી ચૂકી છે,બોલિવૂડના નિર્માતા ભૂષણ કુમાર સાથે  શાહીદે હવે કામ કરવાની તૈયારી […]

બોલિવૂડ એક્ટર શાહીદ કપુર અને પત્ની મીરા પણ કોરોના સંકટમાં લોકોની મદદે આવ્યા – ઈન્સ્ટા પર વીડિયો શેર કરી લોકોને મદદ કરવા અપીલ કરી

શાહીદ કપુર અને મીરા કોરોનાના દર્દીઓની મદદે મીરાએ ઈન્સ્ટા પર વીડિયો શરે કર્યો ગિવ ઈન્ડિયાના સપોર્ટમાં લોકોને જોડાવવા કહ્યું મુંબઈઃ- સમગ્ર દેશ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે,ત્યારે અનેક લોકો ભારતની મદદ કરી રહ્યા છે, બોલિવૂડ હસ્તીઓ પણ કોરોનાના દર્દીઓની મદદે આવી રહી છે,ત્યારે હવે ગિવ ઇન્ડિયા સાથે હાથથી હાથ મિલાવીને  અભિનેતા શાહીદ અને […]

કબીર સિંહમાં શાહિદ કપૂરની કો-સ્ટાર નિકિતા દત્તાને થયો કોરોના

અભિનેત્રી નિકિતા દત્તાને થયો કોરોના ખૂદ થઇ હોમ આઇસોલેશન ફિલ્મ કબીર સિંહમાંથી મળી ઓળખ મુંબઈઃ દેશમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હવે બોલિવૂડના અસંખ્ય સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કેટરિના કૈફ,વિકી કૌશલ પછી હવે આ વાયરસનો નવો શિકાર બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા બની છે. ચાહકોએ નિકિતાને કબીર સિંહ ફિલ્મમાં જોઈ હતી. અભિનેત્રીને […]

બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી – થ્રિલર સિરીઝમાં કરશે કામ

બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી મોટા બજેટવાળી વેબ સિરીઝમાં કરશે કામ કોરોનાકાળમાં ઓટીટી પ્લેટફોર્મ સફળ રહ્યું ઓડિયન્સ વેબ સિરીઝ તરફ વધુ આકર્ષાય છે સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, અને ત્યાર બાદ  બોલિવૂડમાં તમામ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી, આ સાથે જ દર્શકોનો ઈન્ટરસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code