1. Home
  2. Tag "Sher Bahadur Deuba"

નેપાળ: શેર બહાદુર દેઉબા ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે,પાર્ટીએ લગાવી મહોર

દિલ્હી:નેપાળને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે.ફરી એકવાર નેપાળી કોંગ્રેસના શેર બહાદુર દેઉબા દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.બેઠકમાં પાર્ટી દ્વારા તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે.હવે નેપાળની ચૂંટણીના પરિણામો ઘણા દિવસો પહેલા જણાવવામાં આવ્યા હતા.નેપાળી કોંગ્રેસ પણ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી.પરંતુ પીએમના ઘણા ઉમેદવારો હોવાને કારણે કોઈ એક નામ પર સહમત […]

પીએમ મોદી સાથે નેપાળના પ્રધાનમંત્રીએ કરી મુલાકાત – બન્ને દેશોના સંબંઘ મજબૂત બનાવાની દિશામાં વાતચીત

પીએમ મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત બન્ને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવાની દિશામાં વાર્તાલાપ   દિલ્હીઃ-   નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ દિલ્હીમાં હૈદરાબાદ ભવનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દેઉબા ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. નેપાળના વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ ભારતની મુલાકાત છે. ભારત-નેપાળ સંબંધોની […]

COP26: PM મોદી પહેલીવાર નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા  

PM મોદી નેપાળના વડાપ્રધાનને મળ્યા નેપાળના PM શેર બહાદુર દેઉબાને મળ્યા બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ નજીકના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા, આબોહવા પરિવર્તન, કોવિડ-19 સામે લડવા અને મહામારીમાંથી બહાર આવવાની રીતો પર ચર્ચા કરી. જુલાઈમાં દેઉબા […]

શેર બહાદુર દેઉબા પાંચમી વખત નેપાળના વડાપ્રધાન બન્યા

શેર બહાદુર દેઉબા બન્યા નેપાળના વડાપ્રધાન 30 દિવસની અંદર ગૃહમાં હાંસિલ કરવો પડશે વિશ્વાસનો મત ચાર વખત રહી ચુક્યા છે વડાપ્રધાન કાઠમંડુ : નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શેર બહાદુર દેઉબાને મંગળવારે પાંચમી વખત દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ દેબુની નિમણૂકને મંજૂરી આપી દીધી હતી. સ્થાનિક મીડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code