વૈશ્વિક મંદીમાં પણ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી, 30 દિવસમાં 14 શીપ લાંગર્યા
ભાવનગર, 8 મે 2026: Alang’s shipbreaking industry booms દુનિયાભરમાં હાલ વૈશ્વિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. ગયા મહિને એટલે કે, એપ્રિલ-2026માં કુલ 14 શીપ ભંગાવવા માટે આવ્યા હતા. જે માર્ચ-2026ની સરખામણીએ બમણાં છે. શીપની સંખ્યા ઉપરાંત ટનેજની બાબતમાં પણ એપ્રિલ મહિનો અલંગ માટે સારો રહ્યો […]


