બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. સિદ્દીકી પર હુમલાના મુખ્ય શૂટર આરોપી શિવકુમાર ગૌતમે પોલીસને આપેલા પોતાના કબૂલાતના નિવેદનમાં ઘણા ખુલાસા કર્યા છે. મોટો ખુલાસો એ છે કે ગેંગસ્ટર અનમોલ બાબા સિદ્દીકીને કેમ મારવા માંગતો હતો. અનમોલ અનમોલ બિશ્નોઈને મારવાનો આપ્યો આદેશ કુખ્યાત ગુનેગાર અનમોલ બિશ્નોઈએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના […]