1. Home
  2. Tag "Siddhi"

કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પ્રજા સુધી પહોંચાડવા નેતાઓ-કાર્યકરોને ભાજપ હાઈકમાન્ડની સૂચના

નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે રાજ્યપાલોના મોટા ફેરફારો અને ફેરબદલ બાદ ભાજપ સંગઠન તેમજ કેન્દ્ર સરકારમાં જરૂરી ફેરબદલની શક્યતાઓ છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપની વ્યૂહરચના બહુવિધ સ્તરે કામ કરી રહી છે, જેમાં પરિવર્તન અને ફેરબદલમાં નવા ચહેરા લાવવાનો અને દેશના વિશાળ વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચવાનો સમાવેશ થાય છે. આ સાથે સરકારની વિવિધ સિદ્ધિઓનો પણ […]

સરકારની અનોખી સિદ્ધિ, 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર બનાવાયા

નવી દિલ્હીઃ ભારતે 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર – આભા કાર્ડ બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આવી માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન, ટેકનોલોજીના ઉપયોગથી દેશના નાગરિકોના જીવન સરળ બનાવી રહ્યું છે. આયુષ્માન ભારત આરોગ્ય એકાઉન્ટ દ્વારા […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝુલન ગોસ્વામીએ મેળવી મોટી સિદ્ધિ

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ દુનિયામાં ભારતનું નામ રોશન કરી રહી છે. દરમિયાન ભારતીય મહિલા ટીમની એક ખેલાડીએ અનોખી સિદ્ધિ મેળવી છે. ઝુલન ગોસ્વામી 200થી વધુ વન-ડે મેચ રમનારી ખેલાડી બની છે. એટલું જ નહીં વન-ડેમાં સૌથી વધારે વિકેટ લેનારી મહિલા ખેલાડી પણ છે. 𝗔 𝗗𝗼𝘂𝗯𝗹𝗲 𝗧𝗼𝗻 𝗧𝗼 𝗖𝗵𝗲𝗿𝗶𝘀𝗵! 🙌 🙌 Congratulations […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code