સિહોરમાં ખારી સહિતના પાંચ ગામના ખેડુતોનું રેલવે ફાટક ખૂલ્લું કરવાની માગ સાથે આંદોલન
ભાવનગર : જિલ્લાનાં સિહોર નજીકના ખારી ગામે રેલવેટ્રેક નીચેના 13 નંબરના ફાટકનું અંડર ગ્રાઉન્ડ નાળુ વરસાદી માહોલમાં કીચડ અને પાણીથી ભરાય જાય છે. પાંચ ગામોના ખેડૂતો કે જેની 250 એકર કરતા વધુ જમીનો ટ્રેકને બીજે પાર છે. જેથી આ ગામોના લોકોએ રેલવે ફાટક ખુલ્લું કરવા અથવા આજુબાજુના ફાટક પરથી અવરજવર માટે રસ્તાની માંગ કરી હતી. આ મુદ્દે […]


