સુદાનમાં ભૂખે મરતા લોકો, જૂનથી સપ્ટેમ્બરમાં સ્થિતિ વધુ ભયાનક બનશે: UN
નવી દિલ્હી, 16 મે 2026: આફ્રિકાના યુદ્ધગ્રસ્ત દેશ સુદાનમાં માનવતાવાદી કટોકટીએ અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રવક્તાએ વૈશ્વિક સંસ્થાઓ (FAO, WFP અને UNICEF)ના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, સુદાનમાં અત્યારે આશરે ૧.૯૫ કરોડ (૧૯.૫ મિલિયન) લોકો ગંભીર અન્ન અસુરક્ષા (ભૂખમરા)નો સામનો કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે […]


