1. Home
  2. Tag "Smart School"

અમદાવાદના વટવામાં સ્માર્ટ સ્કૂલ બન્યાને દોઢ વર્ષમાં બંધ કરવી પડી, જાણો કેમ ?

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે વર્ષ પહેલા આમ આદમી પાર્ટીએ સ્માર્ટ સ્કૂલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર શિક્ષણ સમિતિ દ્વારા કેટલાક વિસ્તારોમાં સ્માર્ટસ્કૂલો બનાવી દેવામાં આવી હતી. જેમાં શહેરના વટવા વિસ્તારમાં આવેલી વટવા શાળા નંબર 1 જેને સ્માર્ટ સ્કૂલ બનવાઈ હતી, તેની હાલત બે જ વર્ષમાં જર્જરીત થઈ ગઈ છે. […]

અમદાવાદના દરેક વોર્ડમાં એક સ્માર્ટ સ્કુલ બનાવાશે, સ્કુલ બોર્ડે લીધો નિર્ણય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ ઘણાબધા વાલીઓનો ખાનગી શાળાઓમાં પોતાના બાળકોનો પ્રવેશનો મોહભંગ થતા હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશન હસ્તકની સ્કુલ બોર્ડે તમામ વોર્ડમાં એક સ્માર્ટ શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.  મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની નવી ચૂંટાયેલી કમિટીની  પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી શૈક્ષણિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code