1. Home
  2. Tag "Smoking"

AIIMSમાં ધૂમ્રપાન કરવા પર થશે દંડ,તમાકુ ખાવા કે બીડી-સિગારેટ પીવા પર ભરવો પડશે દંડ

દિલ્હી :છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી AIIMS પ્રશાસન દ્વારા ઘણા નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.ત્યારે હોસ્પિટલના ડિરેક્ટરે એક નવો નિર્ણય લીધો છે. જે મુજબ હવે હોસ્પિટલ પરિસરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ રહેશે.જો કોઈ વ્યક્તિ બીડી-સિગારેટ પીતા કે પાન તમાકુ ખાતા પકડાશે તો તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.આ નિયમ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સહિત અન્ય […]

ધૂમ્રપાન કરનારા સાવધાન, તેનાથી મોતનો ખતરો 50% વધુ: WHO

જો તમે પણ ધૂમ્રપાન કરતા હોય તો ચેતજો ધૂમ્રપાન કરવાથી મોતનો ખતરો 50 ટકા વધુ રહે છે WHOએ તેના એક રિપોર્ટમાં આ જાણકારી આપી નવી દિલ્હી: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ક્યાં સુધી રહેશે તે કહેવું તો અઘરુ છે પરંતુ કોરોના મહામારીને વ્યક્તિના શરીરમાં ફેફસાંનું કેટલું મહત્વ છે તે […]

સિગરેટ આરોગ્ય માટે હાનીકારકઃ એક વર્ષમાં 80 લાખ લોકોએ ગુમાવ્યું જીવન

દિલ્હીઃ સિગારેટ અને બીડી પીવાથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે. દરમિયાન વર્ષ 2019માં સમગ્ર દુનિયામાં સિગરેટના કારણે 80 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. તેમ છતા સિગારેટ પીનારાઓની સંખ્યામાં ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. લોકો ધ્રમુપાન સહિતના વ્યસનમાં છુટકારો મેળવે તે માટે ભારત સહિત દુનિયાના વિવિધ દેશો અને સામાજીક સંસ્થાઓ કામ કરી રહી […]

હવે ટ્રેનમાં ધ્રૂમપાન કરતા લોકો વિરુદ્વ રેલવે કરશે આકરી કાર્યવાહી, થઇ શકે છે જેલ

રેલવેમાં ધ્રૂમપાન કરતા મુસાફરો વિરુદ્વ હવે રેલવેની લાલ આંખ હવે ધ્રૂમપાન કરતા મુસાફરો વિરુદ્વ જેલ સહિતની આકરી કાર્યવાહી કરાશે રેલવેમાં સ્મોકિંગથી લાગતી આગ પર લગામ કસવા રેલવેએ આ નિર્ણય લીધો નવી દિલ્હી: રેલવેમાં અનેકવાર મુસાફરો સ્મોકિંગ કરતા પકડાતા હોય છે ત્યારે રેલવેમાં હવે મુસાફરી દરમિયાન ધ્રૂમપાનની આદત મુસાફરોને ભારે પડી શકે છે. હકીકતમાં, ભારતીય રેલવેએ […]

ધુમ્રપાન કરનારને કોરોના સંક્રમણનું જોખમ ઓછું: સર્વે

CSIR દ્વારા પોતાની અંદાજે 40 સંસ્થાઓમાં કરાયો સર્વે ધ્રુમપાન કરતા લોકો અને શાકાહારીઓમાં ઓછી સીરો પોઝિટિવિટી જોવા મળે છે બ્લડ ગ્રૂપ ‘O’ વાળા લોકો સંક્રમણ સામે ઓછા સંવેદનશીલ હોય છે નવી દિલ્હી: કોરોના વાયરસને લઇને વધુ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા પોતાની અંદાજે 40 સંસ્થાઓમાં કરેલા અખિલ ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code