1. Home
  2. Tag "social media"

શ્રેયસ અય્યરની તબિયતમાં સુધારો, સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છકોનો માન્યો આભાર

ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરે ઈજામાંથી સ્વસ્થ થવા દરમિયાન તેના શુભેચ્છકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ઐયરને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે શ્રેયસ અય્યરે ફિટનેસ અપડેટ આપ્યું છે. શ્રેયસ અય્યરે ગુરુવારે (30 ઓક્ટોબર) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું […]

GP-SMASH: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની પહેલ

લોકોની રજૂઆતનુંX પ્લેટફોર્મ પરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ કરાયુ, સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદોનો ઝડપથી લવાતો ઉકેલ, તા.1લી માર્ચથી શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્ય મંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા  વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન […]

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતની અંડર 19 ટીમના બેસ્ટમેન સૂર્યવંશીએ કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં કર્યાં શેર

વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ પ્રવાસની તસવીરો શેર કરી છે. તે તસવીરોમાં તે આખી ટીમ ઇન્ડિયા સાથે જોવા મળે છે. આ સાથે તેણે એક મોટો સંદેશ પણ આપ્યો છે. વૈભવ સૂર્યવંશી 5 ODI અને 2 મલ્ટી-ડે મેચ રમવાના ઇરાદા સાથે ભારતની અંડર 19 ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસ પર હતો. વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનને કારણે, ભારતની અંડર 19 […]

નેધરલેન્ડ સરકારે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માતા-પિતાને આપી સલાહ

નેધરલેન્ડ સરકારે માતાપિતાને સલાહ આપી હતી કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપે. બાળકોમાં માનસિક અને શારીરિક સમસ્યાઓના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ ભલામણ કરવામાં આવી છે, જેમાં ગભરાટ ભર્યા હુમલાઓ, હતાશા અને ઊંઘની સમસ્યાઓનો સમાવેશ થાય છે. નેધરલેન્ડ આરોગ્ય મંત્રાલયે માતાપિતાને બાળકોના […]

ફ્રાન્સમાં 15 વર્ષથી ઓછીની ઉંમરના બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંકેત આપ્યો છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જો યુરોપિયન યુનિયન (EU) આગામી મહિનાઓમાં આ અંગે કોઈ પગલાં નહીં લે, તો ફ્રાન્સ પોતે આ દિશામાં કડક કાયદા બનાવશે. આ નિવેદન ફ્રાન્સના પૂર્વીય શહેર નોજેન્ટમાં એક મિડલ સ્કૂલમાં 14 […]

સોશિયલ મિડિયામાં રીલ બનાવીને સીન સપાટા કરનારા સામે સુરત પોલીસની કાર્યવાહી

સોશિયલ મિડિયામાં ફોલોઅર્સ વધારવા ભાઈગીરી કરી રીલ બનાવતા હતા પોલીસે 300 લોકોને બોલાવીને સોશ્યલ મિડિયાના એકાઉન્ટ ડિલિટ કરાવ્યા પોલીસે અસામાજિક તત્વોની યાદી બનાવી સુરતઃ આજકાલ સોશિયલ  મિડિયામાં કેટલાક લોકો અવનવી રિલ મુકીને રોલો પાડતા હોય છે. જેમાં કેટલાક સીનસપાટા કરતા હોય છે. સુરત પોલીસે આવા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ […]

ભારતીય યુવાનો દરરોજ સોશિયલ મીડિયા અને ગેમિંગમાં બગાડી રહ્યાં છે પાંચ કલાક

ભારતમાં 1.2 અબજથી વધુ સ્માર્ટફોન વપરાશકર્તાઓ અને 95 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. સસ્તા ઇન્ટરનેટ દર (12 રૂપિયા પ્રતિ GB) અને સસ્તા સ્માર્ટફોને દેશને ઝડપથી ડિજિટલ યુગ તરફ દોરી ગયો છે, પરંતુ આ ઇન્ટરનેટ વ્યસન યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે. ઇન્ટરનેટની સરળતાથી ઉપલબ્ધતા પણ ભારતીયોને મોબાઇલ ફોનના વ્યસની બનાવી રહી છે. ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી EY […]

શું સોશિયલ મીડિયા સંબંધોમાં વિલન બની રહ્યું છે, શું કહે છે આંકડા?

આજના ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. તે માત્ર લોકોને જોડવાનું માધ્યમ નથી, પરંતુ કેટલીકવાર સંબંધોમાં તિરાડ પણ લાવે છે. ભારત જેવા દેશમાં જ્યાં લગ્નને પવિત્ર સંગમ માનવામાં આવે છે, ત્યાં છૂટાછેડાનો વધતો દર ચિંતાનો વિષય બની રહ્યો છે. સવાલ એ થાય છે કે શું છૂટાછેડા માટે ખરેખર સોશિયલ મીડિયા […]

સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોને ડાયાબિટીસ અને હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ બનાવી રહ્યો છે!

શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એનસીડી સ્ક્રીનીંગ રિપોર્ટમાં, 5,18,684 લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 1,67,899 લોકોમાં હાઇપરટેન્શનના લક્ષણો અને 1,65,901 લોકોમાં ડાયાબિટીસના લક્ષણો જોવા મળ્યા હતા. ડોક્ટરો આ માટે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને અનિયમિત ખાવાની આદતોને જવાબદાર ગણાવી રહ્યા છે. ડિસેમ્બર 2024 થી ફેબ્રુઆરી સુધીમાં શહેરી […]

પુત્રની સફળતાથી બિગ બી ખુશ, સોશિયલ મીડિયા પર વખાણ કર્યા

અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘બી હેપ્પી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ પ્રાઈમ વિડિયો પર રિલીઝ થઈ છે અને તેને ઘણી પ્રશંસા મળી રહી છે. આ અંગે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક પછી એક પોસ્ટ શેર કરીને પુત્ર અભિષેક બચ્ચનના વખાણ કરી રહ્યા છે. પુત્રની પ્રતિભા જોઈને તેનું હૃદય ગર્વ અનુભવ્યું. તેઓ એટલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code