સોનગઢમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડાઈ, બે આરોપીની ધરપકડ
સોનગઢ (તાપી), 26 એપ્રિલ 2026: Factory manufacturing fake English liquor busted સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા તાપી ક્રાઈમ બ્રાન્ચ અને સોનગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરી પકડી પાડી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની […]


