વાઘોડિયામાં ભર બજારે વેપારી પર હુમલો કરીને 40 ગ્રામ સોનું અને 50 હજારની લૂંટ
વડોદરા, 13 મે 2026 : 40 grams of gold and 50 thousand rupees looted જિલ્લાના વાઘોડિયામાં ભરબજારમાં ફિલ્મી ઢબે લૂંટનો બનાવ બન્યો છે. ડીસી જવેલર્સ નામે સોના-ચાંદી અને ધીરધારનો વ્યવસાય કરતા વેપારી જીગ્નેશભાઈ પર ત્રણ બુકાનીધારી શખસોએ જીવલેણ હુમલો કરી અંદાજિત 40 ગ્રામ સોનું અને 50,000 રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી લૂંટારૂ શખસો પલાયન થઈ […]


