1. Home
  2. Tag "Sports news"

કોમનવેલ્થ ગેમ્સઃ ભારતે 19 ગોલ્ડ સહિત કુલ 56 મેડલ જીત્યાં, મેડલ ટેબલમાં ચોથા ક્રમે

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં હાલ કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે જેમાં ભારતના ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ 18 ગોલ્ડ સહિત કુલ 55 મેડલ જીત્યાં છે. ભારતીય ખેલાડીઓએ એક જ દિવસમાં  કોમનવેલ્થ ગેમ્સમાં 5 સુવર્ણ, 4 રજત, 10 કાંસ્ય પદક સહિત 15 પદક જીત્યા હતા. આમ 19 સુવર્ણ, 15 રજત, 22 કાંસ્ય […]

ચીન:કોરોનાના કારણે એશિયન ગેમ્સ 2022 ને સ્થગિત કરવામાં આવી

એશિયન ગેમ્સ 2022 મુલતવી સપ્ટેમ્બરમાં ચીનમાં યોજાવવાની હતી આ ઇવેન્ટ   કોરોનાના વધતા કેસોને લઈને લેવાયો નિર્ણય મુંબઈ:એશિયન ગેમ્સ 2022 ચીનના હાંગઝોઉમાં 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી, પરંતુ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ તેને 2023 સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.કોવિડ-19ને કારણે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોવિડ-19 […]

બેઈજિંગ વિશ્વનું પહેલું શહેર કે જ્યાં સમર અને વિન્ટર ગેમ્સ હોસ્ટ થઈ

બેઈજિંગ વિશ્વનું પ્રથમ શહેર બેઈજિંગમાં યોજાઈ સમર અને વિન્ટર ગેમ્સ વિન્ટર ઓલમ્પિકમાં 2800થી વધુ લોકોએ લીધો ભાગ દિલ્હી:ચીનમાં યોજાયેલી વિન્ટર ઓલમ્પિક બાદ ચીનના બેઈજિંગ શહેરના નામે વધુ એક રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. ચીનની રાજધાની બેઇજિંગ વિશ્વનું પહેલું શહેર બની ગયું છે જેણે સમર અને વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કર્યું હોય. હાલ ચીન માટે સૌથી મોટો પડકાર […]

ભારતનું ગૌરવ: સ્મૃતિ માંધનાને બીજીવાર મળ્યું બહુમાન, વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો ખિતાબ જીત્યો

ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી સ્મૃતિ માંધનાને મોટું સન્માન વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બની ICCએ સર્વશ્રેષ્ઠ વિમેન્સ ક્રિકેટર ઑફ ધ ઇયર તરીકે તેની પસંદગી કરી નવી દિલ્હી: ભારત માટે ફરી એકવાર ગર્વ જેવા લેવી બાબત છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓપનર ખેલાડી સ્મૃતિ માંધનાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી બહુમાન મળ્યું છે. ICCએ ભારતીય મહિલા ક્રિકેટ […]

ICCએ મેન્સ ટેસ્ટ ટીમની કરી જાહેરાત: ભારતના અને પાક.ના સૌથી વધુ ખેલાડીને મળ્યું સ્થાન

ICC Men Test Team Of The Year જાહેર ભારતના રોહિત શર્મા, રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિનને મળ્યું સ્થાન પાક.ના પણ ત્રણ ખેલાડીઓ સામેલ નવી દિલ્હી: ICC સમયાંતરે ક્રિકેટ પ્લેયર્સના પરફોર્મન્સના આધારે રેન્કિંગ બહાર પાડે છે ત્યારે ICCએ વર્ષ 2021ની મેન્સ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. તેમાં ભારતના 3 ખેલાડીઓ રોહિત શર્મા, રિષભ પંત અને રવિચંદ્રન […]

ICC TEST RANKING: વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને થયો ફાયદો, હવે આ ક્રમાંકે

નવી દિલ્હી: ICCએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગની સૂચી બહાર પાડી છે. આ ટેસ્ટ રેન્કિંગમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહે છલાંગ લગાવી છે. આ બંને પ્લેયર્સને રેન્કિંગમાં ફાયદો થયો છે. જો કે, તાજેતરમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીને જે રેન્કિંગમાં ફાયદો થયો […]

ઓસ્ટ્રેલિયન ઑપનમાં હાર બાદ સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું, ચાહકો નિરાશ

સાનિયા મિર્ઝાના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સાનિયા મિર્ઝાએ કર્યું સંન્યાસનું એલાન ઓસ્ટ્રેલિય સિઝન રહેશે તેની અંતિમ સિઝન નવી દિલ્હી: સ્ટાર ખેલાડી સોનિયા મિર્ઝાના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. હવે કદાચ તેના ચાહકો સાનિયા મિર્ઝાને ટેનિસ કોર્ટમાં રમતા જોઇ નહીં શકે. હકીકતમાં, સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસને લઇને મોટું એલાન કર્યું છે. આપને જણાવી દઇએ […]

કોહલી બાદ હવે ટેસ્ટનું સુકાન કોણ સંભાળશે? આ છે તે માટેના પ્રબળ દાવેદારો

કોહલી બાદ હવે કોણ બનશે ભારતની ટેસ્ટ ટીમના સૂકાની રોહિત શર્મા અને કે એલ રાહુલ મનાય છે પ્રબળ દાવેદારો BCCI ટૂંક સમયમાં જ કરી શકે છે નિર્ણય નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન એવા વિરાટ કોહલીનો સમય માત્ર ચાર મહિનામાં એ રીતે પલટાઇ ગયો કે એક સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનું સુકાન સંભાળનાર એવા વિરાટ […]

કોહલીના ટેસ્ટના કેપ્ટન પદેથી રાજીનામાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ, કહ્યું – હેરાન છું”

કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ રોહિતે ઇન્સ્ટાગ્રામ પર રિએક્શન આપ્યું રોહિતે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે હું હેરાન છું નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટનું કેપ્ટનપદ છોડ્યું છે જેને કારણે ચાહકો તેમજ દિગ્ગજ ખેલાડીઓ પણ સ્તબ્ધ છે. શનિવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાન છોડ્યું હતું. એવામાં વિરાટ હવે […]

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ગાંગુલીએ કરી ટ્વિટ, કહ્યું – આ તેનો અંગત નિર્ણય

વિરાટ કોહલીના રાજીનામા બાદ સૌરવ ગાંગુલીની ટ્વિટ કેપ્ટનશિપ છોડવાનો તેમનો અંગત નિર્ણય BCCI તેના આ નિર્ણયનુ સન્માન કરે છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ટેસ્ટનું પણ સુકાન છોડ્યું છે ત્યારે તેને લીધે તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ત્રણ મહિના પહેલા ત્રણેય ફોર્મેટનો સૂકાની કોહલી હવે માત્ર બેટ્સમેન તરીકે ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code