1. Home
  2. Tag "Std. 1 to 5"

રાજ્યમાં ધો.1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા ત્વરિત નિર્ણય લેવાશેઃ શિક્ષણમંત્રી

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં નોંધપાક્ષ ઘટાડો થઈ રહ્યો છે. ઘણાબધા જિલ્લાઓમાં તો મહિનોઓથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીબાજુ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. સરકારે ધો. 6થી લઈને ધો.12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપતા શાળા-કોલેજો શરૂ થઈ ગઈ છે. હવે ધો. 1થી5ના વર્ગોને શરૂ […]

શાળાઓમાં ધો. 1થી 5નું શિક્ષણ કાર્ય નવેમ્બરના અંત સુધીમાં શરૂ કરી દેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કાળમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા સરકારે નિયંત્રણો હળવા કરીને ધો.12થી લઈને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપી હતી. બાદમાં ધો. 6થી 11 સુધીના વર્ગોને મંજુરી આપવામાં આવી હતી હવે કોરોનાના કેસ નહીંવત નોંધાઈ રહ્યા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે ત્યારે ધો. 1થી […]

ગુજરાતમાં નવરાત્રિ બાદ ધો. 1થી5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. સરકારે વિદ્યાર્તીઓના ભવિષ્યની ચિંતા કરીને ધો. 9થી12ની શાળાઓ તેમજ કોલેજોમાં આફલાઈન શિક્ષણને મંજુરી આપ્યા બાદ તા. 2જી સપ્ટેમ્બરથી ધો,6થી 8ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. હવે નવરાત્રી બાદ ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવાની પણ મંજુરી આપવા સરકાર વિચારણા કરી રહી છે. રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code