1. Home
  2. Tag "STEEL"

કોરોના મહામારી વચ્ચે વધુ એક મોઘવારીનો મારઃ સ્ટીલની કિંમતમાં થયો વધારો

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ માજા મુકતા લોકોના બજેટ ખોરવાયાં છે. આગામી દિવસોમાં વાહનોની ખરીદી અને ઘર બનાવવા માટે વધારે નાણા ખર્ચવા પડશે. નિર્માતાએ સ્ટીલની કિંમતમાં વધારો કર્યો હોવાથી લોકો ઉપર બોજ પડશે. ઈન્ડ-સ્ટ્રી સૂત્રોના મતે હોટ રોલ્ડ કોઈલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઈલ CRC)ની કિંમતમાં રૂ. 4000થી 4900 સુધીનો પ્રતિટનમાં વધારો થયો છે. સુત્રોના […]

દેશમાં જાન્યુઆરીમાં સ્ટીલનો વપરાશ 9 ટકા વધી 99.70 લાખ ટનના ઓલ ટાઇમ હાઇ પર

ભારતમાં સ્ટીલના વપરાશમાં જંગી વધારો થયો ભારતનો સ્ટીલ વપરાશ જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 9% વધી 99.70 લાખ ટન્સ રહ્યો ડિસેમ્બરની તુલનાએ વપરાશમાં 3 ટકાની વૃદ્વિ નવી દિલ્હી: ભારતમાં સ્ટીલના વપરાશમાં વધારો થયો છે. ભારતનો સ્ટીલ વપરાશ જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 9 ટકા વધી 99.70 લાખ ટન્સ રહ્યો છે. કોઇ એક મહિનામાં સ્ટીલનો આટલો જંગી વપરાશ પ્રથમ વખત […]

દુનિયાના સૌથી મોટા સ્ટીલ કારોબારી એલ. એન. મિત્તલનો ભારત આવવાનો માર્ગ થયો ચોખ્ખો

દુનિયાના સૌથી મોટા સ્ટીલના કારોબારી લક્ષ્મીનિવાસ મિત્તલના ભારતમાં આવવાનો માર્ગ ચોખ્ખો થઈ ગયો છે. તેઓ ભાતમાં પોતાનો કારોબાર શરૂ કરે તેવી શક્યતા છે. એલ. એન. મિત્તલ ભારતમાં રુઈયા બંધુઓનો સ્ટીલનો કારોબાર ખરીદી રહ્યા છે. અહેવાલ છે કે અમદાવાદની એક અદાલતે આ શુક્રવારે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. તેના હેઠળ આર્સેલર-મિત્તલને કર્જના બોજા તળે દબાયેલા નિપ્પોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code