1. Home
  2. Tag "stock exchange"

સેબીનો નિર્ણય, ગ્રાહકો સીધા જ સ્ટોક એક્સચેન્જ સાથે શેરનું ખરીદ વેચાણ કરી શકશે

– હવે શેરધારકો સ્ટોક એક્સચેન્જથી પ્રત્યક્ષ શેરનું ખરીદ વેચાણ કરી શકશે – ભારતમાં હાલમાં BSE, NSE, MCX જેવા પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કાર્યરત – જો કે આ નિર્ણયથી બ્રોકરો રોજગારી ગુમાવે તેવી શક્યતા હવે શેરધારકોએ શેર્સની ખરીદી કે વેચાણ કરવા માટે એજન્ટનો સંપર્ક કરવાની આવશ્યકતા નહીં રહે. બજાર નિયામક સેબીએ ડાયરેક્ટ માર્કેટ એક્સેસની મંજૂરી આપી દીધી […]

સેન્સેક્સ 1421.90 અંકની તેજી સાથે બંધ, રોકાણકારોને એક દિવસમાં 5.24 લાખ કરોડની કમાણી

દેશભરમાં લગભગ તમામ એક્ઝિટ પોલમાં ફરી એકવાર ભાજપ-એનડીએની મોટી જીત અને મોદી સરકાર બનવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો પોલ બાદ સોમવારે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક્ઝિટ પોલમાં ફરીથી પૂર્ણ બહુમતી સાથે એનડીએની સરકારના સત્તામાં આવવાના સંકેત સાથે શેરબજારમાં રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. સોમવારે શેરબજાર ભારે ઉછાળા સાથે બંધ થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code