આરએસએસ શતાબ્દી વર્ષ નિમિત્તે NIMCJમાં વિદ્યાર્થીઓએ મેળવી પંચ પરિવર્તનની સમજ
સંઘના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ પ્રમોદજી બાપટે માર્ગદર્શન આપ્યું અમદાવાદ, 14 જુલાઈ, 2026: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના(RSS)ના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં RSSના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ શ્રી પ્રમોદ બાપટ, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી તેજસ પટેલ તથા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન ઉપસ્થિત રહ્યા હતા. […]


