ગુજરાત સરકાર શાળામાં ભણતી 3.5 લાખ દીકરીઓને બે વર્ષથી સાયકલ આપી શકતી નથી
સાયકલ કૌભાંડમાં સરકારે કોઈ જ પગલાં ન લીધા, માનીતાને કોન્ટ્રાક્ટ આપી ભાજપે ચંદા દો ધંધા લ્યોને સાબિત કર્યુઃ કોંગ્રેસ સરસ્વતી સાધના યાજના હેઠળ સાયકલો કેમ અપાતી નથી ગાંધીનગરઃ ગુજરાતની ડબલ એન્જીનની સરકાર બેટી પઢાવોના ખુબ મોટા સ્લોગનો આપે છે, પ્રજાના ટેક્ષના પૈસાથી એનો પ્રચાર-પ્રસાર અને પ્રસિદ્ધિ કરવામાં આવે, અને આ બંને એન્જીન એટલે કે કેન્દ્ર અને રાજ્ય […]