1. Home
  2. Tag "summer drinks"

ઉનાળાની ગરમીમાં આપશે ઠંડક: ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી ગ્રેપ્સ મોજિતો

માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. ધગધગતા તડકા અને લૂ વચ્ચે શરીરને હાઇડ્રેટેડ અને ઠંડક આપવા માટે લોકો અવનવા શરબત અને જ્યૂસનો સહારો લેતા હોય છે. જો તમે પણ આ ઉનાળામાં કંઈક નવું અને રિફ્રેશિંગ ટ્રાય કરવા માંગતા હોવ, તો ઘરે જ બનાવો દ્રાક્ષમાંથી બનતું શાનદાર ‘ગ્રેપ્સ મોજિતો’. આ […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખાંડ વગરની આ 5 ચટપટી ડ્રિંક્સ લૂથી બચાવશે

નૌતપાના નવ દિવસ અસહ્ય ગરમી અને પ્રકોપવાળા હોય છે. આ દિવસો દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશની સાથે રાત્રે પણ ભેજ અને બફારો વધી જાય છે. આવા વાતાવરણમાં સ્વસ્થ રહેવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો પાણી સિવાયના જે સોફ્ટ ડ્રિંક્સ કે શરબત લે છે, તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે કેલરી […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ થી બચાવશે આ 5 દેશી પીણાં

હાલમાં ઉનાળો તેની ચરમસીમાએ છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવું અને લૂથી બચવું ખૂબ જ જરૂરી છે. બજારમાં મળતા સોફ્ટ ડ્રિંક્સને બદલે જો ભારતીય પરંપરાગત પીણાંનો ઉપયોગ કરવામાં આવે, તો તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. અહીં એવા 5 ચટાકેદાર પીણાં છે જે તમને ઉનાળામાં તાજગી […]

ઉનાળામાં અમૃત સમાન છે આ 5 દેશી શરબત, લૂ અને ગરમીથી આપશે ત્વરિત રાહત

ઉનાળાનો પારો જેમ જેમ વધી રહ્યો છે, તેમ તેમ શરીરને હાઇડ્રેટ રાખવું પડકારજનક બની રહ્યું છે. ફ્રિજનું સીધું ઠંડુ પાણી પીવાને બદલે ભારતીય ઘરોમાં વર્ષોથી વપરાતા કુદરતી શરબતો માત્ર શરીરને ઠંડુ જ નથી રાખતા, પણ ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ કરી તરત જ એનર્જી પણ આપે છે. આ શરબતો પાચનમાં સુધારો કરે છે અને લૂ (હીટસ્ટ્રોક) થી પણ […]

ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ 4 પ્રકારના ટેસ્ટી અને હેલ્ધી શેક્સ

ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આવા સમયે બપોરે કઈક ઠંડું અને સ્વાદિષ્ટ પીવા મળી જાય તો આખો દિવસ તાજગીભર્યો પસાર થાય છે. બજારના ભેળસેળિયા ઠંડા પીણાં પીવાને બદલે તમે ઘરે જ શુદ્ધ અને પૌષ્ટિક શેક બનાવી શકો છો. અહીં અમે કેટલીક એવી સરળ રેસીપી આપી રહ્યા છીએ જે માત્ર 5 મિનિટમાં તૈયાર […]

ઉનાળાની સવારે ખાલી પેટે આટલી વસ્તુઓના પાણીનું કરો સેવન ,પેટની તમામ ખરાબી થશે દૂર

જીરાનું પાણી હેલ્થ માટે ગુણકારી પલાળેલી દ્રાક્ષનું પાણી પેટને ઠંડક આપે છે હાલ ઉનાળાની ગરમી શરુ થઈ ગઈ છે આવી સ્થિતિમાં આપણે સૌ કોઈએ આપણું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો સવનારે તમે નાલ્તો હેલ્ધી નથી કરતા તો પેટની સમસ્યાઓ શરુ થી જાય છે સાથે જ પેટમાં આગ બળવી અસિડિટી થવી વેગેર સમસ્યા થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code