1. Home
  2. Tag "Supreme Court on NCERT"

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રનો નિર્ણય, તમામ ધોરણના પાઠ્યપુસ્તકોની થશે સમીક્ષા

નવી દિલ્હી, 11 માર્ચ 2026: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) ના પાઠ્યપુસ્તકોમાં ન્યાયતંત્ર વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ગંભીર ભૂલ બાદ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી છે કે તેમણે એનસીઈઆરટીને માત્ર એક ધોરણ નહીં, પરંતુ તમામ ધોરણના પુસ્તકોની ફરીથી સમીક્ષા કરવાનો નિર્દેશ […]

NCERT એ ન્યાયતંત્ર પરના વિવાદિત પ્રકરણ બદલ માગી માગી, ધોરણ-8ની સામાજિક વિજ્ઞાનની નવી ચોપડી પાછી ખેંચાઈ

નવી દિલ્હી, 10 માર્ચ 2026: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક ‘Exploring Society: India and Beyond’ ને બજાર અને અભ્યાસક્રમમાંથી પાછું ખેંચવાનો અને વિવાદિત પ્રકરણ બદલ જાહેર માફી માંગવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પુસ્તકના એક પ્રકરણ આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકાને લઈને સર્જાયેલા ગંભીર વિવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code