1. Home
  2. Tag "Surat district"

સુરતના અનાવલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3નાં મોત

સુરત, 20 એપ્રિલ 2026: 3 killed in accident between car and bike  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જિલ્લાના ભારીયા ગામ નજીક હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભોરીયા ગામના નજીક પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર એક જ […]

સુરત શહેર અને જિલ્લામાં તાપમાનને લીધે શાળાઓ સમયમાં ફેરફાર કરી શકશે

કલેકટર સાથેની બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને આપી સુચના શાળાના આચાર્ય સવારના સમય માટે નિર્ણય લઈ શકશે જિલ્લાના તાપમાનમાં થતો વધારો સુરત: ઉનાળાના પ્રારંભે ગરમીમાં વધારો થયા બાદ થોડા દિવસ આંશિક રાહત મળ્યા બાદ હવે ફરી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેકટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી […]

સુરત જિલ્લાના દેલાડ ગામે યાર્નની ફેકટરીમાં લાગી ભીષણ આગ

12થી વધુ ફાયર બંબાઓથી સતત પાણીનો મારો ચલાવ્યો 15 કલાક બાદ આગ કાબુમાં આવી 40 કામદારો દોડીનો બહાર આવી જતાં બચી ગયા સુરતઃ જિલ્લાના દેલાડ ગામ નજીક આવેલી એક યાર્નની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત આગને કાબુમાં લેવા જહેમત ઊઠાવવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ […]

સુરત જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ, ભાષા અને સા. વિજ્ઞાનના 96 શિક્ષકો ઓછા

સુરતઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા સરકારે જાહેરાત કરી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટને લીધે બાળકોના સિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. સુરત શહેરની પ્રાથમિક શાળાઓમાં 72 શિક્ષકોની ઘટ છે. જ્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ છે. જેમાં  સૌથી વધુ ભાષાના 26 શિક્ષકો સામાજિક વિજ્ઞાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code