1. Home
  2. Tag "Surat muni."

સુરતમાં મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ વધારો ઝીંકાયો, SMCનું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ

સુરતઃ શહેરના મ્યુનિ.કમિશનર દ્વારા આજે વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ વધારો સુચવવામાં આવ્યો છે. તેમજ સૌથી વધુ ખર્ચ કેપિટલ પ્રોજેક્ટ ઉપર કરવામાં આવશે. જુના અને નવા સમાવેશ થયેલા વિસ્તારો માટેની કામગીરી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનો પર  307 કરોડનો વેરાનો વધારો સુચવવામાં આવ્યો છે. સુરત […]

સુરત મ્યુનિ.ને રેલવેએ પાણીનું બીલ મોકલવાનું કહ્યું ત્યારે જાણ થઈ કે, દોઢ કરોડ ઉઘરાણી બાકી છે

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનનો કેવો અંધેર વહિવટ છે, કે રેલવેને મીટરથી અપાતા પાણીનું બિલ જ વર્ષોથી મોકલ્યા નથી, અને રેલવેએ રિમાન્ડર આપીને બીલની માગણી કરી છે. ત્યારે મ્યુનિ.ના અધિકારીઓને જાણ થઈ કે, રેલવે પાસે દોઢ કરોડની ઉઘરાણીબાકી નિકળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં વોટર મીટરના ધોરણે લોકો પાસેથી દર મહિને વસુલાતા બિલ પાલિકાએ 1 વર્ષથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code