1. Home
  2. Tag "Surprise Visit"

કૃષિમંત્રી રાઘવજી પટેલે ફિશરીઝ કચેરીની લીધી ઓચિંતી મુલાકાત, અધિકારીઓમાં ફફડાટ

ગાંધીનગર :  ગુજરાતમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સમયસર આવતા ન હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે તેમના વિભાગ હેઠળ આવતી ફિશરીઝ કચેરીઓમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે કૃષિમંત્રી ઓફિસ શરૂ થાય તે પહેલા જ ફિશરીઝ કચેરીમાં આવી પહેચ્યા હતા. તેથી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગુજરાતમાં ભાજપ સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ  સૌથી વધુ […]

ગુજરાત વિદ્યાપીઠની રાજ્યપાલે લીધી ઓચિંતી મુલાકાત, સ્વચ્છતા, દુર્દશાના પ્રશ્ને કરી ટકોર

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીના વિચારોને વરેલી ગાંધીવાદી સંસ્થા એવી ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની તાજેતરમાં અચાનક જ મુલાકાત લઈને કેમ્પસમાં ફરીને જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટેના ભોજનાલય, […]

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દહેગામ મામલતદાર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે ગાંધીનગર જિલ્લાની દહેગામ તાલુકા મામલતદાર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. મહેસુલ મંત્રીની મુલાકાતને પગલે મામલતદાર કચેરીના કર્મચારી-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મંત્રીએ કચેરીમાં કેટલાક કર્મચારીઓ સાથે વાતચીત કર્યા બાદ કામગીરીની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં એક અરજદારને મળીને તેમની રજૂઆત સાંભળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code